________________
८१८
श्रीमहावीरचरित्रम एस वुत्तंतो। तओ चिंतियमणेण-अहो न सामन्नमाहप्पो एस देवज्जो, ता परिच्चइऊण चित्तपट्टिगापासंडं पडिवज्जामि एयस्स सीसत्तणं । न कयाइ निप्फला हवइ रयणायरसेवा । एवं विगप्पमाणस्स भयवं पारिऊण पत्तो तमेव तंतुवायसालं, ठिओ काउस्सग्गेणं । गोसालोऽवि सामिणो अटुंगं निवडिऊण चलणेसु विन्नवेइ
एरिसमाहप्पं तुह देवज्जय! नो मए पुरा नायं । कुसलोऽवि मुणइ नग्धं अहवा थवियाण रयणाणं ।।१।।
नियजणगच्चाओऽविहु वंछियसुहअत्थसाहगो जाओ। अणुकूले वा दइवे अनओऽवि नयत्तणमुवेइ ।।२।।
परित्यज्य चित्रपट्टिकापाखण्डं प्रतिपद्ये एतस्य शिष्यत्वम् । न कदाचिद् निष्फला भवति रत्नाकरसेवा । एवं विकल्पमानस्य भगवान् पारयित्वा प्राप्तः तामेव तन्तुवायशालाम्, स्थितः कायोत्सर्गेण । गोशालोऽपि स्वामिनम् अष्टाङ्गम् निपत्य चरणयोः विज्ञापयति -
एतादृशं माहात्म्यं तव देवार्य! नो मया पुरा ज्ञातं । कुशलोऽपि जानाति नाऽर्घम् अथवा स्थापितानां रत्नानाम् ।।१।।
निजजनकत्यागः अपि खलु वाञ्छितशुभार्थसाधकः जातः । अनुकूले वा दैवे अन्यायोऽपि न्यायत्वमुपैति ।।२।।
તે વૃત્તાંત ગોશાળાના સાંભળવામાં આવ્યો, જેથી તેણે વિચાર કર્યો કે “અહો! આ દેવાર્ય સામાન્ય મહિમાવાળા નથી, માટે ચિત્રફલકના પાખંડને તજી એનો શિષ્યભાવ સ્વીકારું. રત્નાકરની સેવા કદાપિ નિષ્ફળ થતી નથી.” એમ તે વિકલ્પ કરે છે તેવામાં ભગવંત પારણું કરીને તે જ વણકરની શાળામાં આવ્યા અને કાયોત્સર્ગે રહ્યા. ત્યાં ગોશાળો પણ અષ્ટાંગ સ્વામીના ચરણમાં પડીને વિનવવા લાગ્યો કે
હે દેવાય! તમારું આવું માહાસ્ય હું પહેલાં જાણી ન શક્યો અથવા તો કુશળ પુરુષ પણ પ્રશસ્ત રત્નોની भितीनश. (१)
પોતાના પિતાનો ત્યાગ પણ મને વાંછિત સુખ-સાધક થઇ પડ્યો, અથવા તો દેવ અનુકૂળ થતાં અન્યાય પણ न्याय५५॥ने पामेछ. (२)