________________
८०२
श्रीमहावीरचरित्रम धम्मवरचाउरंतचक्कवट्टी खलमहिलंव रायलच्छिं छड्डिऊण एवं विहरइ । अन्नं च
एसो सो जस्सेसरियकोडिलेसंपि न घडइ समग्गो । पायाल-सग्ग-नरखेत्तजायलोगो सुतुंगोऽवि ||१||
एसो च्चिय भवभयभीमकूवमज्जंतसत्तउद्धरणो।
वद्धंतुब्भडकलिकालदलणदक्खो इमो चेव ।।२।। एसो च्चिय सिवमंदिरकवाडपुडविहडणेक्कतल्लिच्छो। संजमलच्छिनिवेसियविसालवच्छत्थलो एस ।।३।।
एसो च्चिय करुणाजलनिव्वावियमच्छरग्गितत्तजणो। अप्पडिमनाण-दंसणपमोक्खगुणगणनिही एस ।।४।।
त्यक्त्वा एवं विहरति । अन्यच्च
एषः सः यस्यैश्वर्यकोटिलेशमपि न घटते समग्रः । पातल-स्वर्ग-नरक्षेत्रजातलोकः सुतुङ्गः अपि ।।१।।
एषः एव भवभीमकूपमज्जत्सत्त्वोद्धारकः ।
वर्धमानोद्भटकलिकालदलनदक्षः अयमेव ।।२।। एषः एव शिवमन्दिरकपाटपुटविघटनैकतल्लिप्सः । संयमलक्ष्मीनिवेशितविशालवक्षस्थलः एषः ।।३।।
एषः एव करुणाजलनिर्वापितमत्सराग्नितप्तजनः ।
अप्रतिमज्ञान-दर्शनप्रमुखगुणगणनिधिः एषः ।।४।। વિખ્યાત છે, ચતુર્વિધ ધર્મના જે પ્રવર ચક્રવર્તી છે અને કુટિલ મહિલાની જેમ રાજ્યલક્ષ્મીને તજીને જે આમ એકાકી વિચરતા એ સિદ્ધાર્થ-નરેંદ્રના નંદન છે! અને વળી
આ તે જ કે જેમના ઐશ્વર્યના કરોડમાં અંશે પણ પાતાલ, સ્વર્ગ અને મર્યલોકના સમસ્ત શ્રેષ્ઠ લોકો પણ भावी न 3. (१)
એ જ ભવભયરૂપ ભીમ કૂપમાં ડૂબતા પ્રાણીઓનો ઉદ્ધાર કરનાર અને એ જ વધતા જતા ઉભટ કલિકાલને ४पामा ६१. छ. (२)
એ જ શિવ-મંદિરના કપાટ ઉઘાડવા અતિ તત્પર અને એ જ સંયમ-લક્ષ્મીને પોતાના વિશાલ વક્ષસ્થળમાં स्थापन ४२ना२ छ. (3)
એજ મત્સર-અગ્નિથી સંતપ્ત જનોને કરુણા-જળથી શાંત કરનાર અને એ જ અપ્રતિમ જ્ઞાન-દર્શન પ્રમુખ गुए-एन निधान छ.' (४)