________________
७६४
श्रीमहावीरचरित्रम् अपरिग्गहा उण नरा ससरीरेऽविहु ममत्तपडिबंधं । न कुणंति वत्थ-पत्ताइएसु सेसेसु का गणणा? ||२०||
एत्तो च्चिय तिव्वयरोवसग्गवग्गेऽवि ते ण झाणाओ।
मंदरगिरिव्व विचलंति मोक्खसोक्खं च साहति ।।२१।। इय भो देवाणुपिया! अविरयविरयाण दोसगणसहियं । कहियं तुम्हाण मए सुद्धं सद्धम्मसव्वस्सं ।।२२।।
चिंतामणिव्व दुलहं संसारमहोयहिंमि भमिराणं । जीवाण नूणमेयं सकम्मगुरुभारपिहियाणं ।।२३।।
अपरिग्रहाः पुनः नराः स्वशरीरेऽपि खलु ममत्त्वप्रतिबन्धम्। न कुर्वन्ति वस्त्र-पात्रादिकेषु शेषेसु का गणना? ।।२०।।
एतस्मादेव तीव्रतरोपसर्गवर्गेऽपि ते न ध्यानतः ।
मन्दरगिरिः इव विचलन्ति मोक्षसौख्यं च साधयन्ति ।।२१।। इति भोः देवानुप्रियाः! अविरतविरतानां दोष-गुणसहितम् । कथितं युष्माकं मया शुद्धं सद्धर्मसर्वस्वम् ।।२२।।
चिन्तामणिः इव दुर्लभं संसारमहोदधौ भ्रमताम् । जीवानां नूनमेतत् स्वकर्मगुरुभारपिहितानाम् ।।२३।।
અને અપરિગ્રહી પુરુષો પોતાના શરીરે પણ મમત્વ અને રાગ કરતા નથી, તો શેષ વસ્ત્ર-પાત્રાદિમાં તો ममताभ ४२ ? (२०)
એથી જ તેઓ તીવ્ર ઉપસર્ગોમાં પણ મેરૂની જેમ ધ્યાનથી ચલાયમાન ન થતાં મોક્ષસુખને સાધે છે. (૨૧)
હે દેવાનુપ્રિયો! એ પ્રમાણે અવિરતિ અને વિરતિના દોષો અને ગુણો મેં તમને કહ્યા. એ વિરતિ જ શુદ્ધ ધર્મનું सर्वस्व छ. (२२)
સંસાર-સાગરમાં ભમતા અને સ્વકર્મના મોટા ભારથી દબાયેલા જીવોને એ જ ચિંતામણિની જેમ દુર્લભ છે. (२३).