________________
श्रीमहावीरचरित्रम समाणो तत्थ वणसंडे अच्चंतं अज्झोववण्णो, अणवरयं अपुव्वापुव्वपायवसेयण-पालणपरो कालं गमेइ, सेसतावसे य पुप्फफलाइं तहिं गेण्हते पयत्तेण निवारेइ। ते य तत्थ कुसुममेत्तंपि अपावमाणा गुरुम्मि व गुरुपुत्तगंमि पवट्टियव्वंति सुमरिऊण तव्वयणमविकूलंता दिसोदिसिं गया। जोऽवि गोवालगाई तत्थ फलाइनिमित्तमेइ तंपि हंतूण सो निद्धाडेइ । जाया य समीवगामनगरेसु पसिद्धी जहा चंडकोसिओ उववणं अवलोइउंपि न देइ।
अन्नया य सो निसियधारं परसुं घेत्तूण वइकरणनिमित्तं कंटिगाणयणाय गओ दूरवणसंडे । इओ य आसमपयासन्नं सेयवियापुरिवत्थव्वेहिं रायपुत्तेहिं फलगहणनिवारणाकुविएहिं, मुणियतग्गमणवुत्तंतेहिं पुवामरिसेण आगंतूण ओक्खया तरुपोयगा, छिंदिया सरलतरुणतरुवरा, पाडियाइं फलाइं, हयमहिओ कओ से उडवओ, भग्गा कलसगा, फोडिया कमंडलू, अत्यन्तम् अध्युपपन्नः, अनवरतं अपूर्वाऽपूर्वपादपसेचन-पालनपरः कालं गमयति, शेषतापसान् च पुष्पफलानि तत्र गृह्णतः प्रयत्नेन निवारयति । ते च तत्र कुसुममात्रमपि अप्राप्नुवन्तः गुरौ इव गुरुपुत्रे प्रवर्तितव्यम् इति स्मृत्वा तद्वचनम् अविकूलयन् दिशोदिशिं गतवन्तः। योऽपि गोपालकादिः तत्र फलादिनिमित्तम् आगच्छति तमपि हत्वा सः निर्घाटयति । जाता च समीपग्राम-नगरेषु प्रसिद्धिः यथा चण्डकौशिकः उपवनम् अवलोकयितुमपि न दत्ते।
अन्यदा च सः निशितधारं परशुं गृहीत्वा वृत्तिकरणनिमित्तं कण्टिकाऽऽनयनाय गतः दूरवनखण्डे । इतश्च आश्रमपदाऽऽसन्नं श्वेतविकापुरीवास्तव्यैः राजपुत्रैः फलग्रहणनिवारणाऽऽकुपितैः, ज्ञाततद्गमनवृत्तान्तैः पूर्वाऽऽमर्षेण आगत्य उत्खाताः तरुपोतकाः, छिन्नाः सरलतरुणतरुवराः, पातितानि फलानि, हतमहीकः कृतः तस्य उटजः, भञ्जिताः कलशाः, स्फोटितानि कमण्डलूनि, खण्डिताः द्राक्षामण्डपाः, प्रणाशितानि
આસક્તિ બહુ જ વધી પડી. નિરંતર અપૂર્વ અપૂર્વ વૃક્ષોને સિંચતાં અને પાળતાં તે વખત વિતાવતો. અન્ય તાપસી ત્યાં પુષ્પ કે ફળો લેવા આવતાં તેમને તે બલાત્કારથી અટકાવતો, એટલે ત્યાં એક પુષ્પ માત્ર પણ ન પામવાથી ગુરુની જેમ ગુરુપુત્ર પ્રત્યે વર્તવું' એ વાક્ય સંભારતાં, તેના વચનને પ્રતિકૂળ ન થતાં, તેઓ અન્ય સ્થાને ચાલ્યા ગયા. કોઈ ગોવાળ પ્રમુખ ફળ નિમિત્તે ત્યાં આવે તો તેને પણ મારીને તે કહાડી મૂકતો. એટલે સમીપના ગામનગરોમાં એવી પ્રસિદ્ધિ થઇ કે-“ચંડકૌશિક ઉપવન જોવા પણ આપતો નથી.”
પછી એક વખતે અત્યંત તીક્ષ્ણ કુહાડો લઇ, વાડ કરવા નિમિત્તે કાંટા લેવા માટે બહુ જ દૂર વનમાં નીકળી ગયો. એવામાં તે આશ્રમની નજીક શ્વેતાંબી નગરીમાં વસનારા રાજપુત્રો કે જેમને ફળગ્રહણ કરતાં પૂર્વે તેણે અટકાવ્યા હતા તેથી કોપાયમાન થયેલા અને તેના ગમનનો વૃત્તાંત જાણવામાં આવતાં પૂર્વના ક્રોધવશે આવી તેમણે નાનાં વૃક્ષો ઉખેડી નાખ્યાં, કંઇક મોટાં વૃક્ષોને કાપી નાખ્યાં, ફળો પાડ્યાં, આશ્રમને છિન્નભિન્ન કર્યો, ઘટાદિ ભાંગી નાખ્યા, કમંડળ ફોડી નાખ્યું, દ્રાક્ષ-મંડપો તોડી નાખ્યા, કદલીગૃહો ભાંગીને પાડી નાખ્યાં અને બીજું પણ