________________
७७८
श्रीमहावीरचरित्रम् किं मूढ! नियसिरंमी एवं पज्जालिओ तए जलणो?। सुहकामिणा हणिज्जइ अप्पा किं अप्पणो चेव? ।।७।।
इय उत्तरोत्तरपवड्डमाणवेरग्गमग्गमणुलग्गो।
सप्पो झंपियदप्पो संलीणंगो मओव्व ठिओ ।।८।। __ अह भयवंतं समीवमुवगयं पेच्छिऊण गोवालादयो तरुवरतिरोहियसरीरा तहा निच्चलस्सवि भुयंगमस्स उवरिं अविस्ससेमाणा चेयणापरिक्खणनिमित्तं पाहाणखंडे खिवंति। तेहिं ताडिज्जमाणोऽवि जाव न मणागंपि विचलइ एसो ताव समीवमागच्छन्ति, कट्टेण य घटेति। तहावि अप्पंदमाणे तंमि सेसलोयस्स साहेति, जहा-दिट्ठीविससप्पो देवज्जएणं उवसामिओ, न संपयं डहइत्ति । ताहे लोगो आगंतुं सामिं वंदित्ता तंपि वंदइ, महिमं च
किं मूढ! निजशिरसि प्रज्वालितः त्वया ज्वलनः?। सुखकामिना हन्यते आत्मा किं आत्मना एव? |७||
इति उत्तरोत्तरप्रवर्धमानवैराग्यमार्गमनुलग्नः ।
सर्पः ज्वालितदर्पः संलीनाङ्गः मृतः इव स्थितः ।।८।। अथ भगवन्तं समीपमुपगतं प्रेक्ष्य गोपालादयः तरुवरतिरोहितशरीराः तथा निश्चलस्याऽपि भुजङ्गमस्य उपरि अविश्वसन्तः चेतनापरीक्षणनिमित्तं पाषाणखण्डानि क्षिपन्ति । तैः ताड्यमानः अपि यावन्न मनागपि विचलति एषः तावत् समीपमाऽऽगच्छन्ति, काष्ठेन च घट्टयन्ति । तथापि अस्पन्दमाने तस्मिन् शेषलोकस्य कथयन्ति, यथा 'दृष्टिविषसर्पः देवार्येण उपशामितः, न साम्प्रतं दशति। तदा लोकः आगत्य स्वामिनम् वन्दित्वा तमपि वन्दन्ते, महिमानं च कुर्वन्ति। अन्याः अपि गोकुलिकविलयाः घृतमथितविक्रयणार्थं
હે મૂઢ! એવી રીતે તેં પોતાના શિરે જ અગ્નિ જગાડ્યો. સુખ-કામી શું પોતાના જ આત્માને મારે?' (૭)
એમ ઉત્તરોત્તર વધતા વૈરાગ્યમાં સંલગ્ન થયેલ, દર્પને દળનાર એવો તે સર્પ એક મૃતની જેમ અંગ સંકેલીને २.यो. (८)
એવામાં ભગવંતને સમીપે આવેલ જોઇ, વૃક્ષોની આડે છૂપાયેલા ગોવાળ વિગેરે તે તથા પ્રકારે નિશ્ચલ રહેલા ભુજંગનો પણ વિશ્વાસ ન કરતાં, ચેતનાની ખાત્રી કરવા નાના પત્થર તેના પર ફેંકવા લાગ્યા. એમ મરાતાં પણ
જ્યારે તે કંઇ ચલાયમાન ન થયો ત્યારે તેઓ પાસે આવીને કાષ્ઠવતી તેને ઘર્ષણ કરતાં, અને તેમ કરતાં તે ચલિત ન થયો એટલે તેઓ અન્ય લોકોને કહેવા લાગ્યા કે “દેવાર્ય દૃષ્ટિવિષ સર્પને શાંત કર્યો. હવે તે કોઇને બાળતો નથી.' એટલે લોકો આવી સ્વામીને અને સર્પને પણ વંદન કરી મહિમા ગાવા લાગ્યા. વળી અન્ય ગોપાંગનાઓ પણ ઘી કે માખણ વેચવા ત્યાંથી જતાં-આવતાં, તે સર્પને ઘી ચોપડવા લાગી. તે વ્રતના ગંધથી ખેંચાઇ આવેલ