________________
७९६
श्रीमहावीरचरित्रम् सरीरा, अणसणं काउमणा सायरं पुरओ उवणीयंपि चारिपाणियं न गेण्हंति, जाव य पुणो पुणो गवत्ताइयं दिज्जमाणं नेच्छंति ताव सेट्ठिणा मुणिऊण तदभिप्पायं दिन्नमेतेसिं भत्तपच्चक्खाणं, पडिवन्नं च साभिलासं एएहिं।
ताहे कारुन्नेणं विमुक्कनीसेसगेहवावारो। सुसिणिद्धबंधवाण व तेसिं पासे ठिओ सेट्ठी ।।१।।
भणइ जहा 'रोसमहो मणागमेत्तंपि मा वहेज्जाह ।
जं निद्दएण तेणं दुत्थावत्थं इमं नीया ।।२।। संसारपवत्ताणं जंतूणं जेण कित्तियं एयं?। न हु नामेगंतसुहो जणंमि जाओ जणो कोई ।।३।।
कर्तुमनसौ सादरं पुरतः उपनीतमपि चारी-पानं न गृह्णीतः, यावच्च पुनः पुनः तृणादिकं दीयमानं नेच्छतः तावत् श्रेष्ठिना ज्ञात्वा तदभिप्रायं दत्तम् एतयोः भक्तप्रत्याख्यानम्, प्रतिपन्नं च साभिलाषं एताभ्याम् ।
तदा कारुण्येन विमुक्तनिःशेषगृहव्यापारः। सुस्निग्धबान्धवयोः इव तयोः पार्श्वे स्थितः श्रेष्ठी ।।१।।
भणति यथा 'रोषम् अहो! मनाग्मात्रमपि मा वहतम् ।
___ यद् निर्दयेन तेन दुस्थाऽवस्थायां अस्यां नीतौ ।।२।। संसारप्रवृत्तानां जन्तूनां येन कियन्मात्रं एतत्। न खलु एकान्तसुखः जगति जातः जनः कोऽपि ।।३।।
અભિલાષાથી સાદર તેમની આગળ મૂકતાં પણ ચારા-પાણીને લેતા નહિ. જ્યારે વારંવાર આપતાં પણ ઘાસ ન લેતા ત્યારે શ્રેષ્ઠીએ તેમનો અભિપ્રાય જાણી, તેમને ચારા-પ્રાણીનું પ્રત્યાખ્યાન આપ્યું, જે તેમણે આદરપૂર્વક અંગીકાર કર્યું.
પછી સમસ્ત ગૃહ-વ્યાપાર તજી, સ્નિગ્ધ બાંધવોની જેમ તેમની પાસે રહેતાં કરુણાપૂર્ણ શેઠ તેમને કહેવા લાગ્યો કે- તે નિર્દયે તમને આવી દુષ્ટ અવસ્થાએ પહોંચાડ્યા તે કારણે તમે તેના પર લેશ માત્ર પણ રોષ કરશો नलि. (१/२)
સંસારમાં પડેલા જીવોને એ શું માત્ર છે? કારણ કે જગતમાં એકાંતસુખી કોઈ જમ્યો નથી. (૩)