________________
७७६
श्रीमहावीरचरित्रम् समुल्लसियधम्मपरिणामो, जायपावदुगुंछो आयाहिणपयाहिणापुव्वगं परमभत्तीए भयवंतं भुवणगुरुं वंदिऊण अणसणं पडिवज्जइ। भयपि मुणइ जहा एस पडिबुद्धो कयाणसणो य, तहावि तअणुकंपाए तत्थेव काउस्सग्गगओ परिवालेइत्ति । चंडकोसिओऽवि मा कहवि रोसवसेण नयणग्गिणा पाणविणासो होज्जत्ति परिभाविऊण बिलनिहित्ततुंडो पयडियसेससरीरो परमवेरग्गावडियमई चिंतेइ
कह गुणरयणोयहिणा गुरुणा सह संगमो पुरा जाओ? | कह पव्वज्जारयणं अपत्तपुव्वं मए पत्तं? ||१||
कह वा पीऊसंपिव असेसदोसग्गिविज्झवणदक्खं?। सम्ममहीयं सुत्तं विचित्तनयभंगदुब्विगमं? ।।२।।
परमभक्त्या भगवन्तं भुवनगुरुं वन्दित्वा अनशनं प्रतिपद्यते। भगवान् अपि जानाति यथा-एषः प्रतिबुद्धः कृताऽनशनश्च, तथापि तदनुकम्पया तत्रैव कायोत्सर्गगतः परिपालयति । चण्डकौशिकः अपि मा कथमपि रोषवशेन नयनाग्निना प्राणविनाशः भवेद् इति परिभाव्य बिलनिहिततुण्डः प्रकटित शेषशरीरः परमवैराग्याऽऽपतितमतिः चिन्तयति
कथं गुणरत्नोदधिना गुरुणा सह सङ्गमः पुरा जातः?। कथं प्रव्रज्यारत्नम् अप्राप्तपूर्वं मया प्राप्तम्? ||१||
कथं वा पीयुषमिव अशेषदोषाऽग्निविध्यापनदक्षम् । सम्यगधीतं सूत्रं विचित्रनयभङ्गदुर्विगमम्? ।।२।।
વંદન કરીને તેણે અનશન આદર્યું, ત્યારે ભગવાને પણ જાણ્યું કે આ પ્રતિબોધ પામ્યો અને અનશન લીધું.” તથાપિ તેની અનુકંપાને લીધે પ્રભુ ત્યાં જ કાયોત્સર્ગ કરી રહ્યા છે.
અહીં ચંડકૌશિક પણ વિચાર કરે છે કે-“રાષવશે કોઈ રીતે નયનાગ્નિવડે કોઈના પ્રાણનો નાશ ન થાય.” એમ ધારી મુખ બીલમાં અને શેષ શરીર બીલની બહાર રાખી, પરમ વૈરાગ્યની ભાવનાથી તે ચિંતવવા લાગ્યો કે-“અહો! ગુણ-રત્નોના સાગર એવા ગુરુ સાથે પૂર્વે કેવો સમાગમ થયો અને પૂર્વે ન પ્રાપ્ત થયેલ એવું પ્રવ્રજ્યા रत्न भने : प्राप्त थयुं? (१) ' અથવા અમૃતની જેમ બધા દોષાગ્નિને શમાવવામાં સમર્થ અને વિચિત્ર નય-ભંગવડે દુર્ગમ એવું સૂત્ર હું सभ्य ५७२ भयो? (२)