________________
७९२
श्रीमहावीरचरित्रम् जाया महई सोहा, पसंसियाइं ताइं इयरजणेणं, जहा-'सुंदरो विवाहमहूसवो एएहिं कओत्ति । ताणि य पसंसं निसामिऊण चिन्तेंति-'अहो परमोवयारकारी महाणुभावो सेट्ठी जेण अम्ह विवाहे पवरोवगरणदाणेणं एवं सोभा निवत्तिया, ता कहमेयस्स पच्चुवयारे वट्टिस्सामो'त्ति संपेहिऊण उवचियसरीरे, अतुच्छपुच्छोवसोहिए, सुप्पमाणकुडिलचारुसिंगे, सरयससहरकिरणसरिसवण्णे, समाणदेहपरिमंडले, अच्चंतसुंदरगोरे, कंबल-संबलाभिहाणे तिवारिसिए गोवग्गपहाणे जुवाणवसहपोयगे गहिऊण गयाइं ताइं सेट्ठिभवणे, पणामिया य ते सेट्टिणो। चउप्पयपरिग्गहकयपच्चक्खाणेण निवारिया ते सेट्टिणा। तहावि अमुणियपरमत्थाणि भवणंगणे ते बंधिऊण गयाइं ताई नियगेहे। तेण सावएण चिंतियंअहो संकडमेवमावडियं, जओ-जइ मुच्चंति एए वराया ता लोगो हलाइसु वाहेइ तहाविहहीणसमायारो वा कोइ विद्दवेइ, अह एत्थेव धरिज्जति ता निरुवयारित्तणेण मिलिताः सुहृत्-स्वजनबान्धवाः, जाता महती शोभा, प्रशंसितानि तानि इतरजनेन यथा 'सुन्दरः विवाहमहोत्सवः एतैः कृतः' इति । ते च प्रशंसां निश्रुत्य चिन्तयन्ति 'अहो! परमोपकारी महानुभावः श्रेष्ठी येन अस्माकं विवाहे प्रवरोपकरणदानेन एवं शोभा निर्वर्तिता, तदा कथमेतस्य पत्युपकारे वर्तामहे?' इति सम्प्रेक्ष्य उपचितशरीरौ, अतुच्छपृच्छोपशोभितौ, सुप्रमाणकुटिलचारुशृङ्गौ, शरदशशधरकिरणसदृशवी, समानदेहपरिमण्डलौ, अत्यन्तसुन्दरगौरौ, कम्बल-शम्बलाऽभिधानौ त्रिवार्षिकौ गोवर्गप्रधानौ युवन्वृषभपोती गृहीत्वा गतास्ते श्रेष्ठिभवने, अर्पितौ य तौ श्रेष्ठिने। चतुष्पदपरिग्रहकृतप्रत्याख्यानेन निवारिताः ते श्रेष्ठिना । तथापि अज्ञातपरमार्थाः भवनाङ्गणे तौ बद्ध्वा गताः ते निजगृहे। तेन श्रावकेण चिन्तितं 'अहो! सङ्कटमेव आपतितम्, यतः यदि मुच्येते एतौ वराकौ तदा लोकः हलादिषु उह्यते, तथाविधहीनसमाचारः वा कोऽपि विद्रवति, अथ अत्रैव धार्येते तदा निरुपकारित्वेन दुरनुपालनीयौ भवतः इति क्षणं विकल्प्य
માંડ્યો. સ્વજન-સંબંધી બધા ભેગા થયા, મોટી શોભા થઇ અને અન્ય લોકોએ પણ તેની પ્રશંસા કરી કે “અહો! પરમ ઉપકારી તો મહાનુભવ શ્રેષ્ઠી છે કે જેણે આપણા વિવાહમાં પ્રવર વસ્ત્રાભૂષણ આપી, આવી શોભા વધારી તો હવે એનો પ્રત્યુપકાર કેમ થાય?’ એમ ધારી, શરીરે પુષ્ટ, લાંબા પુચ્છથી શોભતા, સુપ્રમાણ અને કુટિલ સુંદર શૃંગયુક્ત, શરદના ચંદ્રકિરણ સમાન ઉજ્વળ, સમાન આકૃતિવાળા, અત્યંત સુંદર કોંટવાળા, ગોવર્ગમાં પ્રધાન અને ત્રણ વરસના એવા કંબલ અને શંબલ નામના બે જુવાન વૃષભ લઇને તેઓ શેઠના ઘરે ગયા અને તે શ્રેષ્ઠીને સમર્પણ કર્યા. પરંતુ ચતુષ્પદ પરિગ્રહનું પ્રત્યાખ્યાન હોવાથી શ્રેષ્ઠીએ તેમનું નિવારણ કર્યું, છતાં પરમાર્થ ન જાણતા તેઓ તે વૃષભ શેઠના ગૃહાંગણે બાંધી પોતાના ઘરે ચાલ્યા ગયા. એટલે જિનદાસ શ્રાવકે વિચાર કર્યો કે“અહો! આ તો મહામુશ્કેલી આવી પડી, કારણ કે એ બિચારાને મૂકી દઇએ તો લોકો હળાદિકમાં ચલાવે અથવા તેવો કોઈ હીનાચારી એમને સતાવે પણ ખરો, અને જો અહીં બાંધી મૂકીએ તો નિષ્પયોજનને લીધે પાળવામાં બેદરકારી ઉભી થાય.” એમ ક્ષણભર વિચારી, જિનવચન સાંભળવાથી ઉપજેલ કરુણાવડે જેનું હૃદય પૂર્ણ છે એવા