________________
७६२
श्रीमहावीरचरित्रम् जे पुण संतोसपरा तणंपि गिण्हंति नेव य अदिन्नं । ते देवाणवि पुज्जा हवंति किं पुण मणुस्साणं? ।।१२।।
वडंति धणविलासा निवडंति न आवयाउ कइयावि ।
पुज्जति य निविग्घं मणोरहा तेसि नीसेसा ।।१३।। जे अणिगिहियप्पाणो इहभवसुहलेसमेत्तपडिबद्धा । दासव्व कामलुद्धा मुद्धा जुवईण वट्ठति ।।१४।।
नरवइसेवण-संगामकरणपमुहाइं विविहवसणाई। मेहुणसन्नाभिरया असइंपि लहंति ते पुरिसा ।।१५।। जुम्मं ।
ये पुनः सन्तोषपराः तृणमपि गृह्णन्ति नैव च अदत्तम् । ते देवानामपि पूज्याः भवन्ति किं पुनः मनुष्याणाम् ।।१२।।
वर्धन्ते धनविलासाः निपतन्ति न आपदः कदापि ।
पूर्यन्ते च निर्विघ्नं मनोरथाः तेषां निःशेषाः ।।१३।। ये अनिगृहीताऽऽत्मानः इहभवसुखलेशमात्रप्रतिबद्धाः। दासः इव कामलुब्धाः मुग्धाः युवतीषु वर्तन्ते ।।१४।।
नरपतिसेवन-सङ्ग्रामकरणप्रमुखानि विविधव्यसनानि । मैथुनसंज्ञाऽभिरताः असकृदपि लभन्ते ते पुरुषाः ।।१५।। युग्मम् ।
તેમજ જેઓ સંતોષી બની, અદત્ત તૃણમાત્ર પણ લેતા નથી તેઓ દેવોને પણ પૂજનીય થાય છે, તો મનુષ્યોને भाटे शुंडे? (१२)
તેમના ધનવિલાસ વધે છે, આપદાઓ કદી આવતી નથી અને તેમના બધા મનોરથ નિર્વિઘ્ન સિદ્ધ થાય છે. (१३)
જેઓ પોતાના આત્માનો નિગ્રહ કર્યા વિના આ ભવસંબંધી લેશ સુખમાત્રમાં પ્રતિબંધ પામતાં કામલબ્ધ બની, દાસની જેમ મુગ્ધ થઇને સ્ત્રીઓને આધીન વર્તે છે, (૧૪)
તે પુરુષો રાજસેવા, સંગ્રામ પ્રમુખના વિવિધ વ્યસનો-દુઃખો, મૈથુન-સંજ્ઞામાં આસક્ત બનવાથી વારંવાર पामे छ (१५)