________________
७३४
श्रीमहावीरचरित्रम
भणिऊण जावज्जवि न मुयइ उत्तुंगदोत्तडीओ अत्ताणं ताव गहिओ सो समीववत्तिणा नत्थियवाइजणेण, पुच्छिओ य-अरे मुद्ध! कीस तुम इह निवडसित्ति?, निवेइओ अणेण गामनिग्गमाओ आरब्भ सयलवुत्तंतो जाव तदंसणं अभिकंखमाणो इह निवडामित्ति । तेहिं भणियं-'मूढ! केण तुह निवेइयमेयं जमिह निवडणेण पियसंपओगो, वाहिविगमो, पावनासो वा हवेज्जत्ति, एसा हि असेसदेसंतरावगाढकोढसुढियसव्वंगनरनिवहावगाहणदुगुंछणिज्जसलिला अणेगमडयट्ठिसंघायणभक्खणपरा महारक्खसिव्व कहं मणवंछियत्थं पूरेज्जा?, अहो महामोहो अहो गड्डरियापवाहो। सच्चं चिय पढंति इमं वियक्खणा
कर्णविषेण हि दग्धः किं किं न करोति बालिशो लोकः?,। क्षपणकतामपि धत्ते पिबति सुरां नरकपालेन ।।१।।
आत्मानं तावद् गृहीतः सः समीपवर्तिभिः नास्तिकवादिजनैः, पृष्टश्च 'अरे! मुग्ध! कथं त्वमत्र निपतसि?।' निवेदितः अनेन ग्रामनिर्गमाद् आरभ्य सकलवृत्तान्त यावत् 'तदर्शनं अभिकाढुन अत्र निपतामि' इति । तैः भणितं 'मूढ! केन त्वं निवेदितमेतत् यदिह निपतनेन प्रियसम्प्रयोगः, व्याधिविगमः, पापनाशः वा भवेत् इति। एषा खलु अशेषदेशान्तराऽवगाढकुष्ठिसङ्कुचितसर्वाङ्गनरनिवहाऽवगाहनजुगुप्सनीयसलिला, अनेकमृतकास्थिसङ्घातनभक्षणपरा, महाराक्षसी इव कथं मनोवांछितार्थं पूरयेत्? अहो महामोहः!, अहो गतानुगतिकता!' सत्यमेव पठन्ति इदं विचक्षणा:
कर्णविषेण हि दग्धः किं किं न करोति बालिशः लोकः?| क्षपणकतामपि धत्ते पिबति सुरां नर-कपालेन ।।१।।
નથી તેટલામાં પાસે રહેલા કોઇ નાસ્તિકવાદીએ તેને પકડી લીધો અને પૂછ્યું કે-“અરે મુગ્ધ! તું આમ શા માટે પડે છે?” એટલે તેણે પોતાના ગામથી નીકળ્યો ત્યારથી માંડીને વિદ્યાસિદ્ધના દર્શનને ઇચ્છતાં ગંગાનદીમાં પડવા સુધીનો બધો વૃત્તાંત નિવેદન કર્યો, જે સાંભળતાં તેમણે કહ્યું – “હે મૂઢ! આ માર્ગ તને કોણે બતાવ્યો છે? કે અહીં પડવાથી પ્રિયસમાગમ, વ્યાધિનાશ અને પાપપ્રલય થાય. આ નદી તો સમસ્ત દેશાંતરથી આવેલા લોકો કે જેઓ કોઢી, સર્વાગે સડેલા એવા તેમના નાનથી દુગંછનીય જળવાળી અને મહારાક્ષસીની જેમ અનેક મૃતકઅસ્થિસમૂહનું ભક્ષણ કરવામાં તત્પર છે, તે મનોવાંછિત કેમ પૂરશે? અહો! મહામોહ, અહો! ગાડરીયો પ્રવાહ. વિચક્ષણ જનો આ પ્રમાણે કહે છે તે સત્ય છે કે
એટલે કર્ણવિષ = શબ્દોના શ્રવણવડે દાઝેલા અન્ન લોકો શું શું આચરતા નથી? તે ઉપવાસ પણ કરે છે અને मानव-मपरीमा महि। पामेछ. (= विरोधाभास ®वनमा डोय छे.)