________________
કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો
૧૩. કર્મના બંધને અને એની નિર્જરાને આધાર શાનદ ઉપર છે ?
૧૪. સંસારી આત્માની આંતરિક શુભાશુભ ભાવના અને દેહજનિત બાહ્ય શુભાશુભ ક્રિયા કર્મના બંધ વગેરેમાં કે ભાગ ભજવે છે?
૧૫. શુભાશુભ કર્મ અને તેના રસની તીવ્રતા અને મંદતાને લીધે આત્મા કેવી કેવી સમ અને વિષમ દશાઓ અનુભવે છે?
૧૬. અનાદિ કર્મ પરિણામને લીધે સંસારી આત્મા કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયું છે અને થાય છે તેમ જ એ કઈ કઈ ક્રિયાઓ કરે જાય છે ?
૧૭. અવિકસિત દશામાં સંસારી જીવની શી સ્થિતિ હતી ?
૧૮. કઈ કઈ પરિસ્થિતિએ એણે વટાવી અને તેમાંથી એને વિકાસ કઈ વસ્તુના પાયા ઉપર થયે ?
આમ આ લેખમાં મેં એકંદર ચાર પ્રશ્નાવલીઓને ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંતની કઈ મહત્ત્વની પ્રશ્નાવલીએ હેય તે. તે સૂચવવા તજ્જ્ઞોને મારી સાદર વિજ્ઞપ્તિ છે
– જૈન ધર્મ પકાશ ( પુ. ૮૪, અં. ૩)
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org