________________
૧૫રખા
૨૮, આત્મા સાથે સંબદ્ધ અતીન્દ્રીય કર્મરજ કઈ જાતની આકર્ષણશક્તિથી સ્થલ પગલેને ખેંચ્યા કરે છે અને એ દ્વારા શરીર, મન, સૂક્ષ્મ શરીર વગેરે રચે છે ?
પ્રશ્નાવલી ૨ ૧. કર્મ એ શું છે? ૨. સંસારી જીવ અને કર્મને સંયોગ કેવી રીતે થાય છે? ૩. એ સવેગ ક્યારને અને કઈ જાતને છે? ૪. કર્મનાં દલિકના પ્રકારે કયા કયા? ૫. કર્મનાં દલિક કેવી રીતે બંધાય છે અને ઉદયમાં આવે છે?
૬. કર્મ ઉદયમાં આવે તે પહેલાં તેના ઉપર સંસારી જીવા કઈ કઈ ક્રિયાઓ કરે છે?
૭. આ વિવિધ ક્રિયાઓ કે જેને “કરણ” કહે છે તે શું છે? અને એના કેટલા પ્રકારે છે?
૮. કર્મના બંધનાં શાં કારણે છે? ૯ કર્મની નિર્જરાનાં કારણે અને ઈલાજે કયાં છે?
૧૦. કર્મના બંધથી અને એના ઉદય આદિને લઈને સંસારી જીવની કઈ કઈ શક્તિઓ આવૃત થાય છે તેમ જ વિકસિત થાય છે?
૧૧. કર્મને બંધ દઢ અને શિથિલ શાથી થાય છે ?
૧૨. કર્મના બંધ અને નિર્જરાને લક્ષી સંસારી જીવ કેવી કેવી વિશિષ્ટ ક્રિયાઓ કરે છે ?
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org