Book Title: Jivan Safalya Author(s): Vijaykirtichandrasuri, Kiranbhai Publisher: Aatmkamal Labdhisuri Jain Gyan Mandir View full book textPage 8
________________ + સંપાદકની નોંધ + જીવન ઘડતર” તથા “જીવન સૌરભ” બંને પુસતકને સારો આવકાર મળ્યો છે. જીવન સાફલ્યનું આ પુસ્તક વાંચનારને હિતકારી થાય એવી પ્રાર્થના છે. હું સંપાદક હાઈ કદાચ કોઈ વાંચકને આ પ્રકાશમાં મારી ભાષા જણાય તે એ સ્વાભાવિક છે, કારણ કે મારૂં કામ સંપાદનનું છે. પણ મૂળ લેખક પૂજ્ય આચાર્યશ્રી, વિજયકતિચંદ્રસૂરિજી મહારાજ છે. એ વાત રખે કઈ ભૂલે! તેઓશ્રીને અભ્યાસ, શાસ્ત્રજ્ઞાન, વસ્તૃત્વ કલા સુપ્રસિદ્ધ છે. તેઓશ્રી ખ્યાતનામ લેખક છે અને તેમના પુસ્તકોની આઠ આઠ-દશ-દશ આવૃત્તિઓ બહાર પડી છે. આઠ કે દશ પુસ્તકો તેમને લખ્યા છે અને એ બધા લોકપ્રિય બન્યા છે. સંપાદનમાં ક્યાંય કંઈ ખલના થઈ હોય તે આપ ઉદારચિત્ત ક્ષમા આપશે. આ સંપાદન એકાદ સુયોગ્ય પાત્રના જીવનને જે સફળ બનાવશે તે સંપાદકનો પ્રયત્ન સાર્થક થરો. શ્રી સંવત્સરી મહાપ સંવત ૨૦૨૮ અલસબાહ કોટ ૭૭, મરીન ડ્રાઇવે, - મુંબઈ ૨૦ કિરણભાઇPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 182