________________
શરીરની પ્રકૃતિના આધારે થાય છે, તે જ રીતે ઉપાસનાના અનંત પ્રકારો છે, તેમાંથી પોતપોતાના સંપ્રદાય, કુલપરંપરા, ગુરુપરંપરા, દીક્ષા વગેરેની પ્રકૃતિના આધારે જ ઉપાસના કરવી યોગ્ય છે. પણ એટલું નિશ્ચિત છે કે બધી ઉપાસનાઓમાં “જપ’ તેનું આવશ્યક અંગ છે, તેની સિદ્ધિનું મુખ્ય સોપાન છે. જપની સાથે પૂર્વાગ અને ઉત્તરાંગ પણ જરૂરી
આપણા શાસ્ત્રોમાં વિધિ-વિધાનોનો એટલો બધો વિસ્તાર છે કે તેમાંથી “કેટલું લેવું અને કેટલું છોડવું ? ” એનો નિર્ણય કરવો મુશ્કેલ થઈ પડે છે. આચાર્યોએ પણ તે અંગેનો નિર્ણય રજૂ કરવામાં અમુક અંશે સંકેચ રાખ્યો છે. તેની સાથે જ પરંપરાની અક્ષુણતા પણ રહી શકી નથી. જસિદ્ધિ માટે દરેક સાધકે પ્રાતઃકાલમાં ગુરુસ્મરણપૂર્વક ગુસ્પાદુકામંત્રનો જપ, પછી પદ્યનું ચિંતન અને તેનાં બીજમંત્રોનો જપ કરે ઘટે છે. કેમકે દેહમાં રહેલાં મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂર, વિશુદ્ધ, અનાહત તથા આજ્ઞારૂપ છે અને ચૈતન્ય કરી બીજા મન્ટોનો જપ કરવામાં આવે તો તે જપ શીધ્ર સિદ્ધિદાતા નીવડે છે. આ છએ ચક્રોનાં બીજમંત્રો આ રીતે છે : –મૂલાધાર સ્ત્રી, સ્વાધિષ્ઠાન , મણિપુર, ત્રો , વિશુદ્ધ છે , અનાહત દૃ અને આજ્ઞા કરી 1 મત્રોનાં પ્રચલિત છે આમ્નાયોનાં બીજે પણ આ જ છે. એટલે આ બીજોમાં મણિપૂરના બીજનો જપ ૧ માલા અને શેપ બીજેનો જપ પાંચ-પાંચ વાર કરી લેવો જોઈએ.
દરેક મંત્રનાં “વિનિયોગ, ખ્યાદિન્યાસ, કન્યાસ, દયાદિવ્યાસ, ધ્યાન અને મુદા” આવાં છ અંગે જાણવાં જોઈએ.” તે અંગે વિનિયોગમાં ઋષિ, છન્દ, દેવતા, બીજ, શકિત અને કલાકનો સમાવેશ થાય છે. આ સંધિ આદિના આધારે ક્રમશઃ શિર, મુખ,