________________
દિી વાલી ૫ વાર
૭૩
અને ભંડાર ભરપૂર હોજો: શ્રી ભરતચક્રવતીની સિદ્ધિ હેજે, શ્રી બાહુબલીનું બલ હેજે, શ્રી અભયકુમારની બુદ્ધિ હેજે, શ્રી કયવન્નાશેઠનું સૌભાગ્ય હે, શ્રી ધન્નાશાલિભદ્રની સંપત્તિ છે. શ્રી જિનશાસનની પ્રભાવના હોજો આટલું લખ્યા પછી નવી સાલ, મહિને દીવસ વગેરેથી પૂર્ણ કરવું.
આટલું કર્યા બાદ તેની નીચે, નીચે મુજબ એકથી નવ સુધી “શ્રી” દેરા આકારે કરવી.
શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી અને ચપડે સાંકડે હોય તે સાત કે પાંચ “શ્રી” કરવી ત્યાર પછી તેની નીચે સાથીઓ કુંકુમથી કર અને સ્વસ્તિક ઉપર અખંડ નાગરવેલનું પાન મૂકવું અને તે પાન ઉપર સોપારી, એલચી, લવીંગ અને રૂપાનાણું મુકવું, પછી ચેપડાને ફરતી જલધારા દઈને વાસક્ષેપ, અક્ષત અને પુષ્પની કુસુમાંજલિ હાથમાં લઈ નીચેને લેક બેલી ચોપડા ઉપર કુસુમાંજલિ ચઢાવવી. મંગલં ભગવાન વીરે, મંગલં મૈતમપ્રભુ મંગલં શુલિભદાદા, જૈનધર્મોસ્તુ મંગલમ્.