________________
૩૨
વા કિ
વ સ મ હું
વિધિ જાણતાજ નહાતા. તેથી જ્યાં જાય ત્યાં લેાકા હાથી—ઘેાડા——રત્ન વિગેરે ઘરેણાં અને કન્યા વિગેરેનું દાન આપતા પણ શુદ્ધ અન્ન વિગેરે આપતા નહિ' એમ દીક્ષા લીધા પછી એક વર્ષ વીતી ગયું. પછી ભગવાન વિચરતા વિચરતા ગજપુર નગરે આવ્યા જ્યાં શ્રી માહુમલોજીના પુત્ર સામયશા રાજા તેના પુત્ર શ્રી શ્રેયાંસકુમારે જાતિસ્મરણુજ્ઞાન થવાથી પોતાના પૂર્વભવ જાણ્યા અને સાધુને દાન આપવાની વિધિ જાણી. વિનયથી અને બહુમાનપૂર્વક શ્રી ઋષભદેવ સ્વામીને અંક્ષુરસ (એટલે શેરડીના રસ )નું પારણું કરાવ્યું. તેના પ્રભાવથી પચઢીન્ય પ્રગટ થયા. આકાશમાં દેવ દુલિ માંડયા. દેવતાઓ અહાદાન અહાદાન એમ આશ્ચર્ય પૂર્વક મેાલવા લાગ્યા. અને તેજ દાનના પ્રતાપથી શ્રીશ્રેયાંસકુમાર અક્ષયસુખ એટલે મેક્ષ સુખ પામ્યા. માટે આ દિવસ અતિઉત્તમ છે, તે દિવસે ખારમાસી તપ કરનારાએ શ્રીસિદ્ધાચલજી તીર્થ ઉપર જઈ જાત્રા કરીને નીચે આવી સુપાત્રદાન દઈ વરસીતપનું પારણું કરે છે. માટે હું ભવ્ય જીવા ! તમારે પણુ અક્ષયત્રીજને દિવસે સુપાત્રને દાન દેવું, શીલ પાલવું,તપસ્યા કરવી, ભાવના ભાવવી, પૂજા કરવી, સ્નાત્ર મહાત્સવ કરવા. ॥ ઇતિ.
વાજીંત્ર વાગવા
અષાડ ચામાસુ
વર્ષમાં ત્રણું ચૌમાસી આવે છે. તેમાં કાર્તિક ચૌમાસી ફાગણુ ચોમાસી અને છેલ્લું અષાઢ ચોમાસું કે જે વર્ષાઋતુ છે. બારે માસની અંદર ધર્મકરણી કરવાના વિશેષ પ્રચાર અષાડ ચામાસામાં બને છે. તેનાં અનેક કારણા છે.