________________
શ્રી પાષા વિધિ
૩૬૮ ને પછી ઈચ્છામિ ઈચ્છા. કાર રાઈમુહપત્તિ પહિલેહું કહી રાઈમુહપત્તિ પડિલેહવી, પછી વાંદણ બે દેવાં પછી ઈચ્છા રાઈયં આલેઉ એમ કહી જે મે રાઈએ કહી સવસવિ રાઈએ કહી પંન્યાસ હોય તો વાંદણ બે દેવાં પછી અમ્મુઠ્ઠિઓ ખામ. પછી વાંદણું બે દેઈ પચ્ચખાણ કરવું. પછી કાળના દેવવાંદવા.
સાંજના પડિલેહણનો વિધિ. ખમાસમણ દઈ ઈચછાકારેણ બહુપડિયુને પિરસી કહી ખમા ઈણ્યિાવહી પડિક્કમી પછી અમારા ગામણગમણે આલેઉં એમ કહી ઈરિયાસમિતિ, ભાષાસમિતિ એષણસમિતિ, આદાનમંડ નિકખેવણાસમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ કાયગુપ્તિ એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિએ આઠ પ્રવચન માતા પિસહ સામાયક લીધે ખંડણ વિરાધના હુઈ હોય તે સર્વે મન, વચન કાયાએ કરી મિચ્છામિ દુકકડં. ઈચ્છામિ ઈચ્છા પડિલેહણ કરૂં ઈચ્છામિ ઈચ્છાકા પિસહસાલા પ્રમાણું? એમ કહી ઉપવાસવાળાએ મુહપત્તિ કટાસણું ચરવલે પલેવવાં. જમ્યા હોય તે તેણે પાંચ વાંનાં પડિલેહવાં અને જમનારે ઈરિયાવહિ પડિકકમવા. પછી ઈચ્છામિ, ઈચ્છકારી ભગવાન પસાય કરી પડિલેહણ પડિલેહાજી ઇચ્છામિ. ઈચ્છાકા ઉપધિમુહપત્તિ પડિલેહવી. ઈચ્છામિ ઈચ્છાકા કહી સઝાય કહેવી પછી ખાધું હોય તો વાંદણું બે દેઈ પચખાણ કરે અને ખાધું ના હોય તે ખમાસમણ રેજી પચ્ચખાણ કરે પછી ઈચ્છામિ. ઈચ્છાકાઉપધિ સંદિસાહું ? ઈચ્છામિ,
૪