Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi
View full book text
________________
ચિદાનંદજીકત પદસંગ્રહ
૪૧૩ જબ રહણકા ઘર પાવે, કથણું તબ ગિજુતી આવે, અબ ચિદાનંદ ઈમ જોઈ, રહણકી સેજ રહે સે.
પદ ૧૦ મું.
(રાગ-આશાવરી) મારગ સાચા કોઉ ન બતાવે, જાકું જાય પૂછીયે તે તે અપની અપની ગાવે. મારગ, આંકણ. મતવારા મતવાદ વાદધર, થાપત નિજ મત નીકા; સ્યાદ્દવાદ અનુભવવિન તાકા, કથન લગત મેહે ફીકા. મારગ ૧ મત વેદાંત બ્રહ્મપદ ધ્યાવત, નિશ્ચય પખ ઉર ધારી; મીમાંસક તે કર્મ પદે તે, ઉદય ભાવ અનુસારી. મારગ ૨ કહત બોદ્ધ તે બુદ્ધદેવ મમ, ક્ષણિક રૂપ દરસાવે; નૈયાયિક નયવાદ ગ્રહી તે, કરતા કેઉ ઠેરાવે. મારગ ૩. ચારવાક નિજ મન:૯૫ના, શૂન્યવાદ કેઉ ઠાણે, તિન મેં ભયે અનેક ભેદ તે, આપણે આપણી તાણે. મારગ ૪ નય સરવંગ સાધના જામેં, તે સરવંગ કહાવે, ચિદાનંદ એસા જિન મારગ, જી હાય સે પાવે. મારગ ૫
૫દ ૧૧ મુ. * ( રાગ-આશાવરી) અબધુ ખોલિ નયન અબ જેવો ! દ્વગમુદ્રિત કયા સે. અબધુત્ર આંકણી. માહ નિંદ સેવત તું ખયા, સરવસ માલ અપાણા; પાંચ ર અજહુ તોય લુંટત, તાસ મરમ નહિ જાણું. અબ૦૧ મલી ચાર ચંડાલ ચોકડી, મંત્રી નામ ધરાયા; પાઈ કેફ પીયાલા તેહ, સક્લ મુલક ઠગ ખાયા. અબધુ ૨
પદ -

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440