Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 436
________________ = ૪૧૪ વા ષિ ક ૫ ૧ સં ૨ હ શત્રુ રાય મહાબલોદ્ધા, નિજ નિજ સેન સજાવે, ગુણઠાણામેં બાંધ મોરચે. ઘેર્યા તુમ પુર આયે. અબધુ ૩ પરમાદી તું હેય પિયારે, પરવશતા દુઃખ પાવે; ગયા રાજ પુરસારથસેંતી, ફિર પાછા ઘર આવે. અબધુ ૪ સાંભલી વચન વિવેકમિત્તકા, નિમેં નિજ બળ જોડયા; ચિદાનંદ એસી રમત રમતા. બ્રા બંકા ગઢ તોડયા,અબધુ ૫ પદ ૧૨ મું. (રાગ ભૈરવ). જાગ રે બટાઉ! અબ ભઈ ભેર વેરા. જાગ રે આંકણી ભયા રવિકા પ્રકાશ, કુમુદહુ થયે વિકાસ ગયા નાશ પ્યારે મિથ્યા-રેનકા અધેરા. જાગ રે૧ સૂતાં કેમ આવે ઘાટ, ચાલવી જરૂર વાટ; કઈ નહી મિત્ત પરદેશમેં ક્યું તેરા. જાગ રે ૨ અવસર વીતી જાય, પીછે પછતાવો થાય; ચિદાનંદ નિર્ચે એ માન કહા મેરા. જાગ ૨૦ ૩ પદ ૧૩ મું. ( રાગ-જંગલ કાફ ). જગમેં ન તેરા કેઈ, નર દેખહ નિહચું જોઈ. આ સુત માત તાત અરૂં નારી, સહુ સ્વારથકે હિતકારી; બિન સ્વારથ શત્રુ સોઈ, જગમેં ન તેરા કે ઈ. ૧ તું ફિરત મહા મદમાતા, વિષયન સંગ મૂરખ રાતા નિજ અંગકી સુધબુધ ખાઈ, જગમેં ન તેરા કેઈ. ૨ ઘટ જ્ઞાનકલા નવ જાકું, પર નિજ માનત સુન તાકું. આખર પછતાવા હોઈ, જગમેં ન તેરા કેઈ. ૩

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440