Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 437
________________ ચિદાનંદજી કૃત પદ સંગ્રહ નવિ અનુપમ નરભવ હાર, નિજ શુદ્ધ સ્વરૂપ નિહારી, અંતર મમતામલ ધોઈ જગમેં ન તેરા કઈ. ૪ પ્રભુ ચિદાનંદકી વાણી, ધાર તું નિચે જગ પ્રાણી; જિમ સફલ હેત ભવ દેઈ, જગમેં ન તેરા કે ઈ. ૫ પદ ૧૪ મું. ( રાગ-જંગલો કાફી ) જુઠી જુઠી જગતજી માયા, જિને જાણ ભેદ તિને પાયા. તન ધન જોબન મુખ જેતા, સહુ જાણું અથિર સુખ તેતા; નર જિમ બાદલકો છાયા, જુઠી જુઠી જગતકી માયા. ૧ જિમ અનિત્ય ભાવ ચિત્ત આયા, લખ ગલિત વૃષભકી કાયા બૂઝે કરકંડુ રાયા, જુઠી જુઠી જગતકી માયા. ઈમ ચિદાનંદ મનમાંહી, કછુ કરીએ મમતા નાંહિ, સદ્દગુરૂએ ભેદ લખાયા, જુઠી જુઠી જગતકી માયા. ૩ પદ ૧૫ મું. હો પ્રતમ! પ્રીતકી રીત અનિત તજી ચિત ધારીયે, હે વાલમજી ! વચન તણે અતિ ઉડે મરમ વિચારીએ એ આંકણી તમે કુમતિકે ઘર જાવે છે, નિજ કુળમેં ખોટ લગાવો છે ધિક! એઠ જગતની ખાવે છે, તે પ્રીતમજી ... ૧ તમે ત્યાગ અમી વિષ પીયો છે, કુગતિને મારગ લીયે છે, એ તો કાજ અજુગતો કીયો છે, પ્રીતમજી l૦ ૨ એ તે મેહરાયકી ચેટી છે, શિવ સંપત્તિ એહથી છેટી છે , એ તો સાકર તેગ લપેટી છે. હે પ્રીતમજી !

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440