Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 419
________________ પંચ પ્રભુ છંદ ૩૭ પ્રભુ મહિમા સાગર ગુણ વૈરાગર, પાસ અંતરિક્ષ જે સ્તવે, તસ સકળ મંગળ જય જયારવ, આનંદવર્ધન વિનવે. ૯. પંચપ્રભુ છંદ. પંચ પરમેશ્વરા, પરમ અલવેશ્વરા. વિશ્વ વાલેસરા વિશ્વ વ્યાપી; ભકતવત્સલ પ્રભુ, ભકતજન ઉદ્ધરી, મુકિતપદ જે વર્યાં કર્મ કાપી પંચ૦ ૧ વૃષભ અંક્તિ પ્રભુ ઋષભજિન વંદીએ, નાભી મરૂદેવીને નંદ નીકે ભરતને બ્રાહ્મીના, તાત અવનિતળે, મહમદ ગંજણે મુકિત ટીકે. પં. ૨. શાંતિપદ આપવા શાંતિપદ થાપવા, અદ્દભુત ક્રાંતિ પ્રભુ શાંતિ સાચે મૃગાંક પારાપત સ્પેનથી ઉદ્ધરી, જગપતિ જે થયે જગત જા. પં. ૩. નેમિ બાવીશમા, શંખ લંછન નમું, સમુદ્રવિજય અંગજ અનંગ જીતી; રાજકન્યા તજી સાધુ મારગ ભજી, છતી જેણે કરી જગ વિદિતી. પં૦ ૪. પાર્શ્વ જિનરાજ અશ્વસેન કુળ ઉપા , જનની વામા તણે જેહ જાયે; આજ ખેટક પુરે કાર્ય સિધ્યા સવે, ભીડભંજન પ્રભુ જેહ કહાયે. ૫૦ ૫. વીર મહાવીર સર્વ વીર શિરોમણિ, રણવટ મોહ ભટ માન મેડી; મુકિતગઢ ગ્રાસીયે જગત ઉ. પાસી, તેહ નિત્ય વંદીએ હાથ જોડી. ૫૦ ૬. માતને તાત અવદાલ એ જિનતણું, ગામ ને ગાત્ર પ્રભુ નામ થતાં, ઉદય વાચક વદે, ઉદય પદ પામીએ, ભાવે જિનરાજની કીર્તિ ભણતાં, પં૦ ૭. થોપાર્શ્વનાથનું ચૈત્યવંદન. નમ: પાર્શ્વનાથાય વિશ્વચિન્તામણીયતે સ &ી ધરટયા પડ્યાદેવીયુતાય તે ૧ છે

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440