Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi
View full book text
________________
-
-- વા 9િ ક ૫ વ સ સ હ ગૌતમ પદ સેવે માતા, કરે શ્રુત ભકતને શાતા; વિકોને દૂર કરનારી, જિનશાસન મંગલકારી. પાય- ૧૦ પ્રસ્થાને સૂરિ ધ્યાવે, તેમાં તું હેડે આવે; શ્રદ્ધા નિર્મલ ધરનારી, ભૂષણની શોભા ભારી. પાય- ૧૧ મુખ દીપે અંદર જેવું, વર તારૂં મારે લેવું, તીર્થકર મુખ તુજ વાસે, જડને તું દેત દીલાસે. પાય૦ ૧૨ ભણવામાં જેહ પ્રમાદી, તે તું બહુ જે યાદી માય વનતિ મારી માને, ઘ ઉત્તમ બુદ્ધિ ખજાને. પાય- ૧૩ ભક્તને સુખડાં દેજે, હૈડામાં હશે રહેજે; ગુરૂ નેમિસૂરિની મહેર થશે પધસૂરિ બહુ હેરે. પાય૦ ૧૪
|શ્રી સરસ્વતી ગીતા
( રાગ-પ્રભુ આપ અવિચલ નામી છે.) તીર્થકરના મુખ વસનારી,
ભકતોને મતિ સુખ દેનારી, અજ્ઞાન તિમિરને હરનારી, શ્રુતદેવી સદા હશે શુણિએ. ૧ વિદનેને ઝટ દૂર કરનારી, દયાને આનંદ ઘટ દેનારી ધુણતાં જડને દે હુંશિયારી. પ્રસ્થાન સમરણના શુભ કાલે, જેને સુરિગણ ધ્યાવી મહાલે; આર એહી ઉચ્ચારે.
શ્રત. ૩ મુજ પર બહુ કરૂણા નિત કીજે, કાવ્યને રચવા મતિ દીજે; તુજ ગુણ ગાતાં મન બહુ રીઝે. " શ્રત. ૪

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440