Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 431
________________ ચિદાનંદ કૃત ૫૯ સંગ્રહ ૪૦૦ અંતર અનુભવ વિણ તુજ પદમેં, યુક્તિ નહિં કે ઘટત અનેરી, ચિદાનંદ પ્રભુ કરી કીરપા અબ, દીજે તે રસ રીઝ ભરી. ૩ પદ ત્રીજું, રાગ-વિલાસ. જુઠી જગ માયા નરકેરી કાયા, ર્યું બાદરકી છાયા મારી, જ્ઞાનાંજન કર ખોલ નયન મમ, સદ્દગુરૂ ઈશુવિધ પ્રગટ લખાઈરી. ૧ મૂલ વિગત વિષવેલ પ્રગટી ઈક, ( પત્ર રહિત ત્રિભુવનમેં છાઈરી, તાસ પત્ર ચૂણ ખાત મિરગલા, | મુખ વિન અચરિજ દેખું હું આઈરી. ૨ પુરૂષ એક નારી નિપજાઈ, તે તે નપુંસક ઘરમેં સમાઈરી; પુત્ર જુગલ જાયે તિણ બાલા, તે જગ માહે અધિક દુઃખદાઈરી. ૩ કારણ બિન કારજકી સિદ્ધિ, કેમ ભઈ મુખ કહી નવ જારી; ચિદાનંદ એમ અકળ કળાકી, ગતિ મતિ કે વિલે જન પાઈરી. ૪

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440