Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 432
________________ વા ષિ ક ૫ ૧ સં થ પદ ચોથું, શ્રી નેમિનાથનું સ્તવન. (રાગ–કેર.). અખિયાં સફળ ભઈ, અલિ! નિરખત નેમિજિનંદ અ આંકણું. પદ્માસન આસન પ્રભુ સેહત, મેહત સુર નર ઇંદ; ઘુઘરબાલા અલખ અનેપમ, મુખ માનું પૂનમચંદ. અ. ૧ નયન કમળદલ, શુક્ષુખ નાસા, અધર બિંબ સુખકંદ; કુંદકલી ર્યું દંતિપતિ રસના દલ શેભા અમંદ. અ૦ ૨ કંબુ ગ્રીવ ભુજ કમલનાલ કર, રક્તાત્પલ અનુચંદ હદય વિશાળ થાળ કટિ કેસરી, નાભિ સરોવર બંદ. ૩. કદલી ખંભ યુગ ચરન સરોજ જસ, નિશદિન ત્રિભુવન વંદ ચિદાનંદ આનંદ મૂરતિ, એ શિવાદેવીનંદ. - અ. ૪ પદ પાંચમું. (રાગ-રવ.) વિરથા જન્મ ગમાયે મૂરખ ! વિરથા એ આંકણી રચક સુખરસ વશ હાય ચેતન, અપને મૂલ નસાયે પાંચ મિથ્યાત ધાર તું અજહું, સાચ ભેદ નવિ પા. ૧ કનક કામિની અરૂ એહથી, નેહ નિરંતર લાયે; તાહથી તું ફિરત સુરાને, કનક બીજ માનુ ખાય. ૨ જનમ જરા મરણાદિક દુ:ખમેં, કાળ અનંત ગમાયે; અરહટ ઘટિકા જિમ કહે યાકે અંત અજહું નવિ આયે. ૩ લખ ચોરાશી પહેર્યા ચોલના, નવ નવ રૂ૫ બનાયે, વિન સમકિત સુધારસ ચાખ્યા, ગિણતી કેઉ ન ગણાયે.૪ રંગ કરી , તે વિમાન આ

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440