Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi
View full book text
________________
૪૦૪
વાર્ષિક ૫ વર્ષ સંગ્ર
રસ સંચારિણી તું બ્રહ્માણી, શ્વેત મ્હેલે વસતી દીલ આણી; લક્તા પર તૂટી મે જાણી.
શ્રુત૦ ૪
ઘરડા મુનિ પણ વાદી બનતા, વૃદ્ધવાદી નામે વખણાતા, સુરિ અભય દેવ ટીકા કરતા. અપભટ્ટ સૂરિને મલવાદી, હેમચંદ્ર મલયગિરિગુરૂ આદિ; દેવેન્દ્ર લહે વાંછિત આદિ.
શ્રત પ
શ્રુત॰ t
માત મુજ હૃદયે નિત નિત વસો,
ગુરૂ નેમિસૂરિપદ અનુસર;
હું પદ્મસૂરિ વરને દેજો.
આદિજીણંદની આરતી.
જય જય આરતી આદિ જિનદ્યા, નાભિ રાયા મારૂ દેવીકા નંદા; પેડેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાડેા લીજે.
દુસરી આરતી દીન દયાળા; ધુળેવ નગરમાં જગ અજવાળ્યા. તીસરી આરતી ત્રિભુવન દેવા; સુરનર ઇંદ્ર કરે તારી સેવા. ચેાથી આરતી ચોગતિ ચરે; મન વાંછિત ફળ શિવ સુખ પૂરે. પંચમી આરતી પુન્ય ઉપાયા; મૂળચંદે રીખવ ગુણુ ગાયા.
શ્રુત છ
જય૦ ૧
જય૦ ૨
જય૦ ૩
જય૦ ૪
જય૦ ૫

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440