SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ - -- વા 9િ ક ૫ વ સ સ હ ગૌતમ પદ સેવે માતા, કરે શ્રુત ભકતને શાતા; વિકોને દૂર કરનારી, જિનશાસન મંગલકારી. પાય- ૧૦ પ્રસ્થાને સૂરિ ધ્યાવે, તેમાં તું હેડે આવે; શ્રદ્ધા નિર્મલ ધરનારી, ભૂષણની શોભા ભારી. પાય- ૧૧ મુખ દીપે અંદર જેવું, વર તારૂં મારે લેવું, તીર્થકર મુખ તુજ વાસે, જડને તું દેત દીલાસે. પાય૦ ૧૨ ભણવામાં જેહ પ્રમાદી, તે તું બહુ જે યાદી માય વનતિ મારી માને, ઘ ઉત્તમ બુદ્ધિ ખજાને. પાય- ૧૩ ભક્તને સુખડાં દેજે, હૈડામાં હશે રહેજે; ગુરૂ નેમિસૂરિની મહેર થશે પધસૂરિ બહુ હેરે. પાય૦ ૧૪ |શ્રી સરસ્વતી ગીતા ( રાગ-પ્રભુ આપ અવિચલ નામી છે.) તીર્થકરના મુખ વસનારી, ભકતોને મતિ સુખ દેનારી, અજ્ઞાન તિમિરને હરનારી, શ્રુતદેવી સદા હશે શુણિએ. ૧ વિદનેને ઝટ દૂર કરનારી, દયાને આનંદ ઘટ દેનારી ધુણતાં જડને દે હુંશિયારી. પ્રસ્થાન સમરણના શુભ કાલે, જેને સુરિગણ ધ્યાવી મહાલે; આર એહી ઉચ્ચારે. શ્રત. ૩ મુજ પર બહુ કરૂણા નિત કીજે, કાવ્યને રચવા મતિ દીજે; તુજ ગુણ ગાતાં મન બહુ રીઝે. " શ્રત. ૪
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy