SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ સરસ્વતી ગીતિ કરજે તું સહાય મને ભારી, જેથી શ્રત પામું જયકારી, નેમિ પદ્મ હદયમાં રહેનારી. શ્રુત૫ શ્રુત૦ ૩ ( ૩ ) ( રાગ-પ્રભુ આપ અવિચલ નામ છે. ) નમીએ નમીએ નેહે નમીએ, જ્ઞાન તુજ યાને પેદા કરીએ; ઉપદેશે પરને ઉદ્ધરીએ, મૃતદેવી સદા રહેશે શુણિએ. ૧ ગ્રંથકાર બધા ગ્રંથ આદરતા, તુજ પાય નમી પૂરણ કરતા મહિમા તુજ બેલી ખુશ થતા. શ્રુત૦ ૨ તું પવયણ કેરી રખવાલી, તું વાણી શારદ રઢિયાળી, સરસ્વતી ભાષા ભારતિ સારી. - તુજ તિર્યંચ પણ વાહન થાત, રાજહંસ વિવેકી પંકાતે તુજ ગુણ સમરી હું હરખાતો. શ્રત૪ પુણ્યવંતા શ્રત માતા કુણુતા, મંગલ ઋદ્ધિ બુદ્ધિ વરતા; રહે નેમિ પ ધ્યાને નિરતા. શ્રુત ૫ ( ૪ ) ( રાગ-પ્રભુ આપ અવિચલ નામી છે પંકજ પુસ્તક કર દુગ ધારી, વીણા માલા બે કર ધારી; હેય ધ્યાને પંડિત નરનારી, શ્રીદેવી સદા રંગે શુણિએ. શ્રત. ૧ મુજ મન તુજ પદ પંકજ ઉપરે, બેલ માતા હશે લીન ક્યારે આ સેવક હરખાશે ત્યારે. શ્રત ૨ નય ભંગ તણ જે મુશ્કેલી, ધ્યાને મેં દર દીધી ઠેલી, વરતે વધતી આનન્દ કેલી.. શ્રત. ૩
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy