Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi
View full book text
________________
સરસ્વતી ગીતિ
૪૦૧
॥ શ્રી સરસ્વતો ગીતિકા કર્તા–વિજય પદ્મસૂરિ ( ૧ )
પાય૦ ૧
( રાગ–મહાવીર દીક્ષા લે છે; આનંદ મંગલ ગાવેા. ) કર જોડી ઉભા રહીએ, બહુમાને નિત ગુજી ગઈએ પાય પડીએ સરસ્વતી માતને, ઉલ્લાસ હૃદય પ્રગટાવી, એકચિત્તે પ્રીતે ધ્યાવી. વાગીશ્વરી તુજ સમ દેવી, જગ જોઉં ન તારા જેવી; શ્રુતદેવી વાણી ભાસા, સોધી નામેા ખાસા. પાય૦ ૨ તું શારદ ભારતી માતા, તુજ થી કવિએ ૫કાતા, તુ બુદ્ધિ અપૂરવ આપે, દેવસૂરિવાદી થાપે. પાય૦ ૩ સૂરિ હેમચંદ પર તૂટી. સેાહે આંગલિએ અંગૂઠી; ટીકા મલયિર કરતા, તુજ મ્હેરે મોંગલ વરતા. પાય૦ ૪ દેવેન્દ્રસૂરિને દીધુ, વર મંદિર કારજ સીધું; અપ્પભટ્ટિસૂરિ હેરે, કરે કાળ્યા પણ બહુ લ્હેરે. પાય૦ ૫ મદ્યવાદી ગ્રંથા રતા, પ્રતિવાદિથી નહિ ડરતા; દ્રુહ તારા દુધના જેવા, હુસ વાહન ીપે કેવા, પાય૦ ૬ માય પકજ ઉપર બેઠી, કરી કા મુજ મન પેઠી; માલા વીણા કર રાખે, પુસ્તક પંકજ પણ રાખે. પાય૦ ૭ વણગીતતિ પટરાણી, તું અગણિત ગુણની ખાણી,
તું ધેાળા વસ્ત્રો, ડેરી, દીપતી ૪ સુખ હૅરી. પાય૦ ૮ ચળકે કર કંકણુ કાને, વર કુંડલ શાલે માને, તુ ભણતાં શંકા ટાલે, ભકતાના પાપ પખાલે.
પાય
૨૬

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440