Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 418
________________ ૩૯૬ વાર્ષિક ૫ વ સ હું અહો એહ સંસારે છે દુઃખદેરી, ઈદ્રજાળમાં ચિત્ત લાગ્યું કરી પ્રભુ માનીએ વિનતિ એક મરી, મુજ તાર તું તાર બલિહારી તેરીસહી સ્વપ્ન જંજાળ ને સંગ મોહ્યો, ઘડિયાળમાં કાળ ગળતે ન જોયે, મુધા એમ સંસારમાં જન્મ છે, અહો વૃત તણે કારણે જળ એ ભ્રમર લેકે સુધા ભ્રાંતિ ધાયે, જઈ શુક તણું ચંચુ મેહે ભરાયા; શુકે જાંબુ જાણ ગળે દુખ પાયે, પ્રભુ લાલચે જીવડે એમ વાહ્યોભ ભ ભૂલ્ય રમ્ય કર્મ ભારી, દયાધર્મની શમે મેં ના વિચારી; તારી નમ્ર વાણુ પરમ સુખકારી, ત્રિઉં લોકના નાથ મેં નવિ સંભારી. ૬ વિષય વેલડી શેલડી કરી અજાણી, ભજીમેહ તૃષ્ણા તજી તુજ વાણ; એ ભલે ભુંડે નિજ દાસ જાણું, પ્રભુ રાખીએ બાંહીની છાંય પ્રાણી. ૭ મારા વિવિધ અપરાધની કેટિ સહીએ, પ્રભુ શરણે આવ્યા તણી લાજ વહીએ; વળી ઘણું ઘણું વિનતિ એમ કરીએ, મુજ માનસ સરે પરમ હંસ રહીએ. ૮ કળશ. એમ કૃપામૂર્તિ પાર્શ્વ સ્વામી, મુક્તિ ગામી થાઈએ, અતિ ભક્તિ ભાવે વિપત્તિ જાવે, પરમ સંપત્તિ પાઈએ,

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440