Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 416
________________ ૩૦૪ વાર્ષિક ૫ વ સ શ્ર હ તમે દેશ દેશાંતર કાંઈ દેડ, નિત્ય પાસ જપ શ્રી જિન રડે ૧ - મન વંછિત સઘળાં કાજ સરે, શીર ઉપર ચામર છત્ર ધરે; કલમલ ચાલે આગળ ઘેડે, નિત્ય પાસ જ શ્રી જિનરૂડો ૨ ભૂત ને પ્રેત પિશાચ વળી, ડાકિણી શાકિણું જાય પલળી; છલ છિદ્ર ન કઈ લાગે ગુડો, નિત્ય પાસ જ શ્રી જિન રૂ.૩ એકાંતર તાવ સી દાહ, ઔષધ વિણ જાયે ક્ષણ માંહિ, નવી દુઃખે માથું પગ ગુડ, નિત્ય પાસ જપ શ્રી જિન રૂ.૪ કંઠમાલ ગડ ગુંબડ નારાં, તસ ઉદર રોગ ટળે સઘળાં; પીડ ન કરે ખીલ ગલ ગોડે, નિત્ય પાસ જપિ શ્રી જિન રૂ.૫ જાગતો તીર્થંકર પાસ બહ; એમ જાણે સઘળો જગત સહુ; તતક્ષણ અશુભ કર્મ તોડો, નિત્ય પાસ જપ શ્રી જિન રૂડો.૬ શ્રી પાસ વારાણસી નરવરે, તિહાં ઉદય જિનવર ઉદય કરે; સમય સુંદર કહે કરડે, નિત્ય પાસ જપે શ્રી જિન રૂ. ૭ શ્રી પાર્શ્વનાથજિન છંદ. ( પ્રભાતી ) પાસ સંખેશ્વરા સારકર સેવકા, દેવ કા એવડી વાર લાગે, કેડી કરજેડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે. પ્રગટ થા પાસજી મેલી પડદે પરો, મેડ અસુરાણને આપે છેડો; મુજ મહિરાણ મંજુસમાં પેસીને, ખલકના નાથજી બંધ . જગતમાં દેવ જગદિશ તું જાગતે, એમ શું આજ જિનરાજ ઉઘે; મોટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દે જેહ જગ કાળ મેંશે. ભીડ પડી જાદવા જોર લાગી જરા, તક્ષણ ત્રિકમે તુજ સંભાર્યો પ્રગટ પાતાળથી પલકમાં તેં પ્રભુ, ભકતજન તેહને ભય નિવાર્યો

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440