Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 415
________________ = = = = – પ્ર ભા તી ત વ ન ૩૩ તજે મોહ માયા હો દંભરેષી, સજે પુણ્યપષી ભજે તે અરવી. ગતિચાર સંસાર અપાર પામી, આવ્યા આશ ધારી પ્રભુ પાય સ્વામી તુંહી તુંહી તુંહી પ્રભુ પરમ રાગી, ભાવફેરની શૃંખલા મેહ ભાંગી. માનીએ વીરજી અજે છે એક મેરી, દીજે દાસકું સેવના ચરણ તરીકે પુણ્ય ઉદય હુઓ ગુરૂ આજ મેર, વિવેકે લક્ષ્યો પ્રભુ દર્શ તેરે. પ્રભાતી સ્તવન ઉઠી પરભાતમાં મંગલ કારણે, વારણે જગતના દુષ્ટ કામે; પવિત્ર આ જગતમાં થઈ ગયા આતમા, લીજીએ તેહના શુદ્ધ નામો. પહેલા શ્રી નેમિનિણંદને પ્રણમીએ, નેહથી આપશે શુદ્ધ બુદ્ધિ, બાળથી બ્રહ્મચારી રહી જેમણે, મેળવી મેક્ષની અચળ અદ્ધિ.ઉ.૨ ઉપગારી પ્રભુ વીરને પ્રણમીએ, જેમણે સાંપ્રત સુખ દીધું; ઉપસગી બહુ સહન જેણે કરી, કઠણ કર્મો હરી મેક્ષ લીધું.ઉ૦૩ પ્રણમીએ પ્રેમથી ગોતમ ગણધરા, જેમના નામથી થાય સિદ્ધિ, ફેરવી જેમણે લબ્ધિ અષ્ટાપદે, ક્ષીરને પાત્રમાં અખૂટ કીધી.ઉ૦૪ અષ્ટ રમણી તો ત્યાગ જેણે કર્યો, પ્રણમીએ પ્રેમથી જંબુસ્વામી, આધિ ઉપાધિને વ્યાધિઓના સેવે, ચરિમ આ ક્ષેત્રના મોક્ષગામી. શ્રી સ્યુલિભદ્રને નેહથી પ્રણમીએ, જેમણે ઇતિએ કામ રાજા; બુઝી વેશ્યા અને શુદ્ધ વેશ્યા કરી, મેળવ્યાં સ્વર્ગના સુખતાજાં.ઉ) વિજય શેઠ ને નાર વિજયા વળી, પ્રણમતાં પાપ તે નાશ પામે; આડી તરવાર રાખી અને ઉંઘતાં, પાળવા વ્રતને મોક્ષ કામે.ઉ૦૭ જેમની કીર્તિ આ જગતમાં ઝળહળે, તેમનાં ગુણ જે ગાય પ્રીતે; મોક્ષ અદ્ધિ અને સિદ્ધિઓ સાંપડે,શામજી ગાય છેઆવી નિત્ય.ઉ. શ્રા વારાણસી પાર્શ્વનાથ છંદ, આપણું ઘર બેઠા લીલ કરે, નિજ પુત્ર કલત્રશું પ્રેમ ધરે.

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440