________________
૩૭ર
વાર્ષિક ૫ ૧ સં ૨ હ ૩ આઘાડે મજે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. ૪ આઘાડે મજજે પાસવણે અણહિયાસે. ૫ આઘાડે દુરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૬ આઘાડે દુરે પાસવર્ણ અણહિયાસે.
હવે ઉપાશ્રયના બારણાંના માંહેની તરફનાં. ' ૬ ઉપર પ્રમાણે પણ અણહિયાસે છે ત્યાં અહિયાસે કહેવું.
હવે ઉપાશ્રયના બારણ નજીક રહીને કરે. ૬ પ્રથમ પ્રમાણે, પણ આઘાડે છે ત્યાં અણઘાડે કહેવું.
હવે ઉપાશ્રયથી સે હાથ દુર રહી ને કરવાં. ૬ પ્રથમાંનાં છ પ્રમાણે પણ આઘાડે છે તે ઠેકાણે અણધાડે કહેવું. અણહિયાને ઠેકાણે અહિયાસે કહેવું.
દેવસિક પ્રતિક્રમણુને વિધિ. ૧ પ્રથમ સામાયિક લેવું. ૨ પછી પાણી વાવવું હોય તે મુહપત્તિ પડિલેહવી. ૩ આહાર વાવ હોય તે વાંદણું બે દેવાં. બીજા વાંદ
ણામાં વસિઆએ એ પાઠ ન કહે. ૪ યથાશક્તિ પચ્ચખાણ કરવું. ૫ પછી ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ કહી વડેરા અથવા
પિતે ચિત્યવંદન કહીને જકિંચિ કહેવી. ૯ પછી નમુથુણું કહી ઉભા થઈને અરિહંત ચેઈયાણું કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી નમે કહીને પ્રથમ થાય કહેવી.