________________
-
જ
૩૭૮
વા ષિ ક ૫ વ સં છે હ ૧૨ આયરિય ઉવજઝાએ, કરેમિભંતે, ઈચ્છામિ ઠામિ કાઉ
સગ્ગ, લસ ઉત્તરીય અન્નત્ય કહી તપચિતવણું
અથવા સેળ નવકારને કાઉસ્સગ્ન કરે તે પારીને. ૧૩ પ્રગટ લેગસ્સ કહી, છઠ્ઠી આવશ્યની મુહપતિ પડિ.
લેહીને બે વાંદણાં દેવાં. પછી ૧૪ તીર્થ વંદના કરવી (સકલતીર્થ કહેવું.) પછી ૧૫ યથાશક્તિ પચ્ચખાણ કરવું કે પછી ૧૬ “સામાયિક ચઉદિવસથે, વાંદણ, પડિક્રમણ, કાઉસગ્ગ,
પચ્ચખાણ કર્યું છે .” એમ કહી છે આવશ્યક સંભારવાં. તેમાં પચ્ચખ્ખાણ કર્યું હોય તે “કર્યું છે જી” કહેવું, ધાર્યું હોય તે “ધાર્યું છે એમ કહેવું. પછી ઈચ્છા અણુસહિં નમે ખમાસમણુણું નમેષ
હતુ કહી ૧૭ વિશાલચન કહેવું. પછી નમુØણુંઅરિહંત ચેઈ
યાણું. અન્નથ્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પારીને નમકહેત કહી કક્ષાણુનંદની પ્રથમ થાય
કહેવી. પછી ૧૮ ઑગસ્ટ, પુખરવરદી, સિદ્ધાણંબુદ્વાણું વગેરે કહી
અનુક્રમે બાકીની ત્રણે થે કહેવી. પછી ૧૯ નમુશ્કેણું કહી ભગવાન આદિ ચારને ચાર ખમાસમણે
વાંદવા. પછી ૨૦ જમણે હાથ ઉપાધિ ઉપર સ્થાપી અઠ્ઠાઈજજેસુલ
કહેવું. પછી ખમાસમણ પૂર્વક