________________
રાઈ પ્રતિક્રમણ વિધિ
૩૭
૩ ખમાસમણુ દઈ જગચિંતામણિનું ચૈત્યવંદન જથવીયરાય સુધી કહેવું ! પછી
૪ ચાર ખમાસમણ દઈ ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુને વાંઢવા. પછી
૫ ખમાસમણુ એ દઇ સજ્ઝાયના આદેશ માગી એક નવકાર ગણીને ભરહેસરની સજ્ઝાય કહી, ફરી એક નવકાર ગણવા. પછી
૬ ઇચ્છાકાર સુહુરાઇના પાઠ કહેવા ! પછી ઈચ્છાકારેણુ૰’ રાઈપ્રતિક્રમણે ઠાઉં ? ' ઈચ્છા કહી જમણેા હાથ ઉપધિ ઉપર સ્થાપીને
6
6
૭ સશ્વવિ રાઈય દુચ્ચિતિય॰ કહી પછી
૮ નમુક્ષુણુ કરેમિ ભંતે॰ ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ૦ તસ્સ ઉત્તરી અન્નથ્થુ કહી એક લેાગસના અથવા ચાર નવકારના કાઉસ્સગ્ગ કરવા. પછી
૯ પ્રગટ લાગક્સ કહી સવલાએ
અરિહંત
અન્નથ્થ કહી એક લેગસ્ટ અથવા ચાર નવકારના કાઉસ્સગ્ગ કરી–પારી
૧૦ પુખ્ખરવરદી॰ સુઅસ॰ વણુ॰ કહી પાંચ આચારની આઠ ગાથાના અથવા આઠનવકારના કાઉસગ્ગ કરી–પારી ૧૧ સિદ્ધાણુ યુદ્ધાણુ કહીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી વાંદણા એ દેવાં. પછી ત્યાંથી તે અદ્ભુઠ્ઠિઓ ખામી વાંદણાં એ દઇએ ત્યાં સુધી દેવસિપ્રતિક્રમણની રીતે કહેવું, પણ જે ઠેકાણે દેવસિઅં આવે તે ઠેકાણે રાઈય કહેવું ! પછી