________________
પખિ પ્રતિક્રમણ વિધિ
૩૮૧ લયરા સુધી કહેવા અથવા અડતાલીશ નવકારને કાઉસ્સગ્ન કરી પાર છે પારીને પ્રગટ લેગસ્સ કહી મુહપત્તિ પડિલેહિને વાંદણ બે દેવા કે પછી “ઈચ્છાકારેણ સમાપ્ત બામણું અશુદ્ધિઓહં અભિંતર પખિખં ખામેઉં? ઈચ્છે ખામેમિ પમ્બિએ” એમ કહી અંકિંચિ અપત્તિ અં કહેવું કે પછી ખમાસમણ દઈને “ઈચ્છાકા કહી પખિખામણું ખાણું ?” એમ કહી ખામણ ચાર ખામવાં પછી દેવસિ પ્રતિક્રમણમાં વંદિત્ત કહ્યા પછી બે વાદણ દઈએ તિહાંથી તે સામાયિક પારીએ તિહાં સુધી સર્વ દેવસિની પેઠે જાણવું, પણ સુઅદેવયાની યોને ઠેકાણે જ્ઞાનાદિની થેયે કહેવી. તેમાં પહેલે કાઉસગ્ગ ભુવન દેવયાનો કરો. સ્તવન અજિતશાંતિનું કહેવું, સજઝાયને ઠેકાણે ઉપસગ્ગહરં તથા સંસારદાવાની છે ચાર કહેવી છે લઘુશાંતિને બદલે બહત્ શાંતિ. કહેવી. ઈતિ પ—િપ્રતિક્રમણ વિધિ છે
છે અથ ચઉંમાસી પ્રતિક્રમણ વિધિ
એમાં ઉપર લખ્યા મુજબ પમ્પીના વિધિ પ્રમાણે કહેવું, પણ એટલું વિશેષ જે બાર લેગસ્સનો કાઉસગ્યને ઠેકાણે વીશ લેગસ્સને કાઉસ્સ કરો અને પુખીના આગારને ઠેકાણે ચઉ માસીના કહેવા તથા તપને ઠેકાણે
છડ઼ેણે બે ઉપવાસ, ચાર આંબિલ, છ નીવી, આઠ એકા- , સણાં, સોલ બેસણાં, ચાર હજીરાજઝાય,” એ રીતે કહેવું છે ઇતિ છે ૮૨ છે