________________
-: વાર્ષિ ક. ૫ વ સં ગ હ ઈચ્છાકા ઉપધિ પડિલેહું એમ કહી જેટલાં હોય તેટલાં વાનાં પડિલેહવાં. પછી દેવવાદી પ્રતિક્રમણ કરવું. પછી પોસહ પારી નવકાર ગણુ સાગરચંદે કહેવો. પ્રભાતને પૈષધ લીધેલાને રાત્રે પૈષધ લેવાની વિધિ.
- પ્રભાતને પૌષધ લેવાની વિધિ છે તે પ્રમાણે ખમાસમણ દઈ ઈરીયાવહિયંથી યાવત્ બહવેલ કરશું ત્યાં સુધી કહેવું; પણ પૌષધના પચ્ચખાણમાં ફેર છે તે (સેસ દિવસ અહેરતં) પદ કહેવું. પછી ખમાસમણ દઈ ઈરિયાવહિ પડિકકમી ઈચ્છામિ ઈચ્છા. ઠંડિલ પડિલેહું કહી માંડલા ચોવીસ કરે.
સાંજે ન પિષધ લેવાની વિધિ. ઉપવાસથી એકાસણા સુધી તપ કર્યું હોય તે પૈષધ લઈ શકે છે. તે પ્રથમ ખમાસમણ દઈ ઈરિયાવહી પડિકકમી પડિલેહણ કરે, પછી ખમાસમણ દઈ ઈરિયાવહીથી યાવત્ બહુલ કરશું ત્યાં સુધી કહેવું, પછી ઈચ્છામિ ઈચ્છાકાપડિલેહણ કરું કહી ઈચ્છામિ ઈચ્છાકા) પિસહશાળા પ્રમાણું કહી મુહપત્તિ પડિલેહવી. પછી ઈચ્છામિ. ઈચ્છાકા ઉપધિ મુહપત્તિ પડિલેહું કહી મુહપતિ પડિલેહવી. પછી ઈચ્છામિ ઈચ્છાકાળ સજઝાય કરું કહી સજઝાય કરે. ખાધું હોય તો વાંદણ બે દેઈ પચ્ચખાણ કરે, ખાધું ના હોય તે ખમાસમણ દઈ પચ્ચખાણ કરે. પછી ઈચ્છામિ ઈચ્છાકા ઉપધિ સંદિસા હું? ઈચ્છામિ ઈચ્છાકા ઉપધિ પડિલેહું કહી પછી દેવ વાંદી માંડલાં કરે, પ્રતિક્રમણ કરે પછી પહેર એક રાત્રિ આશરે જાય ત્યાં સુધી નિદ્રા લેવી નહિ. પછી ખમાસમણ દઈ