________________
૩૩
દેવસિક પ્રતિકમણ વિધિ ૭ લેગસ્ટ, સાવલેએ અરિહંત ચેઈયાણું૦ અન્ન, કહોને
એક નવકારનો કાઉસ્સગ કરી પારીને બીજી થાય કહેવી. ૮ પછી પુખરવરદી કહી સુઅસ ભગવઓ કરેમિ કાઉ
સ્સગ્ગ વંદણ૦ અન્નથ્થ૦ કહી એક નવકારને કાઉસગ્ન કરી પારીને ત્રીજી ય કહેવી છે પછી ૯ સિદ્ધાણં બુદ્ધાણું કહી વેયાવચગરાણું કરેમિ કાઉ
સ્સગ્ગ અથ્થ૦ કહી એક નવકારનો કાઉસગ્ગ કરી
પારીને નમેડીંટૂકહી ચેાથી થોય કહેવી છે પછી ૧૦ બેસીને નમુશ્કણું કહેવું છે પછી ૧૧ ચાર ખમાસમણ દેવાપૂર્વક ભગવાન, આચાર્ય, ઉપા
ધ્યાય, અને સર્વ સાધુ પ્રત્યે ભવંદન કરવું તે પછી ૧૨ ઈચ્છાકારેણ “દેવસિઅ ડિકમણે કાઉં?” એમ કહી
જમણે હાથ ચરવળા કે કટાસણું ઉપર થાપીને “ઈચ્છ,
સવસવિ દેવસિઅ. ” કહેવું પછી ૧૩ ઉભા થઈ કરેમિ ભંતે ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ જે
મે દેવસિઓ તસ્સ ઉત્તરી, અન્નથ્થ૦ કહી ૧૪ પંચાચારની આઠ ગાથાને કાઉસ્સગ્ન કર. આઠ ''ગાથા ન આવડે તે આઠ નવકારને કાઉસ્સગ કર.
તે પારીને પછી ૧૫ લેગસ્સ કહે. પછી બેસીને ત્રીજા આવશ્યકની મુહ
પત્તિ પડિલેહીને વાંદણ બે દેવાં. ૧૬ પછી ઉભા થઈને “ઈચ્છાકા દેવસિઅં આલઉં? ઈચ્છ
આલેએમિ, જે મે દેવસિએ-કહીને