________________
સ
વાર્ષિક ૫ વસ' મ
•
કરવું. તથા તે આઠ દીવસેામાં શું શું કરવા ચેાગ્ય છે તે અહિ* કિંચિત જ્ગાવવામાં આવે છે.
આ પર્વ આવે ત્યારે સજ્જનાએ આરંભસમારંભ ત્યાગ કરી મન વચન અને કાયાએ કરી બ્રહ્મચર્ય પાળવું જોઇએ. એ વખતના પ્રતિક્રમણ કરવાં જોઇએ. ચૈત્યપરિપાટી એટલે ગામમાં રહેલા જૈન મદિરામાં દર્શન કરવાં. તથા ગુરૂવંદન કરવુ જોઈએ, સામાયિક પૌષધ આદ્ધિ શક્તિ ગાપવ્યા વગર ધર્મકરણી કરવી જોઈએ. યથાશક્તિ તપ કરવા જોઇએ. ઘણા ભાગ્યશાલીએ તેા છઠ્ઠું તથા અઠ્ઠમ તપ છે।ડતાજ નથી,
ચૌદસ અને અમાવાસ્યાના છઠ્ઠું કરે છે અને ખીજ ત્રીજ અને ચેાથના અઠ્ઠમ તપ કરે છે. વલી કેટલાક ભાગ્યશાળીઓ આ પર્વ આવે છતે માસ ખમણુ-પક્ષ ખમણુ અ ાઇ વિગેરે અનેક પ્રકારની તપસ્યાઆ કરે છે. તેમ આપણાથી બને તેટલી તપસ્યા કરવી જોઇએ. સા જીવા ઉપર બંને પ્રકારની દયા ાચતવવી જોઈએ. ભાવક્રયા તે સર્વ જીવે શ્રીજીનેશ્વર ભગવતે પ્રરૂપેલા ધર્મ પામે એવા આશય પૂર્વક ધર્મની પ્રભાવના, સ્વામીવત્સલ આદિ ખીજા જીવા ધર્મની અનુમેાદના કરે તેવા કાર્યો કાઇ પણુ જાતની વાંચ્છા રહિત આત્મકલ્યાણને માટે કરવાં, અને દ્રવ્યયા તે અમારીપાહુ વગડાવવા. કાઈ પણ જીવની હિંસા પાતે કરે નહિ અને બીજાને નિવારે. અનુક ંપા વિગેરે દયાના કામ કરવાં. સુપાત્રાદિક યથાશક્તિ દાન દેવું. ગૃહસ્થાને તા દાન કેવુ તેજ શ્રેષ્ઠ છે. દાનવડે સર્વે પમાય છે. માટે આ પમાં તા વિશેષેકરી દાન