________________
૩૩૪
વાર્ષિક ૫ 4 સંગ્રહ અભિય ભર્યો એ છે ૩છે પદ્મ સરવર દશમે દીઠે, ક્ષાર સમુદ્ર દીઠ અગ્યારમે એ છે દેવવિમાન તે બારમે દીઠું, રણઝણ ઘંટાવાજતાં એ છે ૪રતનને રાશિ તે તેરમે દીઠે. અગ્નિશિખા દીઠી ચઉદમે એ ચઉદ સુપન લહી રાણજી જાગ્યાં, રાય સામેવડ પહેલાં એ છે ૫છે સુણે રે સ્વામી મેંતો સુહણલાં લાધાં, પાછલી રાત રલીયામણુ એ છે રાયરે સિદ્ધારથ પંડિત તેડયા, કહે રે પંડિત ફલ એનું એ દા અમ કુલમંડણ તુમ કુલદીવ, ધનરે મહાવીર સ્વામી અવતર્યા એ છે જે નર ગાવે તે સુખ પાવે, આનંદ રંગ વધામણાં એ છે ૭ઈતિ
છે અથ શ્રી વીરજિન સ્તવન છે [ વિમલાચલ વેગે વધાએ એ દેશો ]
ચઉમાસી પારાણું આવે, કરી વનતિ નિજ ઘર જાવે છે પ્રિયા પુત્રને વાત જણાવે, પટકુલ જરી પથરાવે રે ! મહાવીર પ્રભુ ઘરે આવે, જીરણ શેઠજી ભાવના ભાવે રે છે મહા ! ૧ છે એ આંકણી છે ઉભા શેરીયે જ છટકાવે, જાઈ કેતકી કુલ બીછાવે છે નિજઘર તેરણ બંધાવે, મેવા મિઠાઈ થાલ ભાવે રે ! મહા ૨ અરિહાને દાનજ દીએ, દેતાં જે દેખીને રીઝે, ખટમાસી રેગ હરીજે, સીજે દાયક ભવ ત્રીજે રે મહા જિનવરની સનમુખ જાઉં, મુઝ મંદિરીયે પધરાવું છે પારણું ભલી ભાતે કરાવું, ચુગતે જનપૂજ રચાવું રે છે માત્ર ૪ પછી પ્રભુને લાવા જઈશું, કરીને સનમુખ રહીશું છે નમી