________________
૩૩૫
શ્રી ૫ મું ષ ણ ૫ વ વંદીને પાવન થઈશું, વિરતિ અતિરંગે વહીશું છે મહા છે ૫ છે દયા દાન ક્ષમા શીલ ધરશું, ઉપદેશ સજ્જનને કરશું છે સત્યજ્ઞાન દિશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે છે મહા ૬ છે એમ જણ શેઠ વદંતા પરિણામની ધારે ચઢતા શ્રાવકની સીમે કરંતા, દેવદુંદુભિ. નાદ સુણુતા રે છે મહા ૭ | કરી આયુ પૂરણ શુભભાવે, સુરલેકે અશ્રુતે જાવે છે શાતા વેદની સુખ પાવે, શુભ વીર વચન રસ ગાવે રે | મહાગ | ૮ | ઇતિ છે
આસો માસ આંબેલની ઓળી.
આ પજુસણ પર્વ ગયા પછી આસો માસમાં બેલની એલીને તપ આવે છે. આ બેલની એલી કરવાવાલાને આસો માસમાંથીજ એલી શરૂ કરવાની હોય છે. તે નવ આંબળની એલી થાય છે આસો સુદ ૭ થી સુદ ૧૫ સુધી વિધિ વિધાન સહિત બે વખતના પ્રતિક્રમણ ત્રણ વખતના દેવવંદન-પડિલેહણ વિગેરે ક્રિયા સહિત કરવી જોઈએતેને અધિકાર પ્રથમ ચૈત્રમાસની એલીમાં આવી ગયેલ છે ત્યાંથી જોઈ તેજ પ્રમાણે નવે દિવસની ક્રિયા કરી લેવી. અહીં ફરીથી તે લખતા નથી.
આ પ્રમાણે-બારે માસના મૂખ્ય મૂખ્ય પર્વ અધિકાર સમાપ્ત થાય છે.