Book Title: Jain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 354
________________ ૩૩૨ વાર્ષિક ૫ સગ્ર હું હરખી નીરખીને ઇંદ્રાણીચે! જાએ વારણે, આજે આનંદ શ્રી વીરકુમરને ઘેર ! માતા- ! ૭ ।। વીરના મુખડા ઉપર વારૂ કાટી ચંદ્રમા, પંકજ લેચન સુંદર વિશાળ કપાલ ! શુક ચંચુ સરખી દીસે નિર્મળ નાસિકા, કામળ અધર અરૂણ રગ રાળ | માતા || ૮ || એષિધ સેાવન મહીરે શાલે હાલરે, નાજુક આભરણ સઘળાં કંચન મેાતીહાર ॥ કર અંગુઠા ધાવે વીર કુમાર હરખે કરી, કાંઈ એલાવતાં કરે કીલકાર || માતા || ૯ | વીરને નિલાડે કીધા છે કુમકુમ ચાંડલા, શાલે જડિત મરકત દીસે મણીમાં લાલ || ત્રિસલાયે જીગતે આંજી અણીયાલી એક આંખડી સુંદર કસ્તુરીનું ટપકુ કીધુ. ગાલ " માતા॰ || ૧૦ || કંચન સાળે જાતનાં રત્ન જડીયું પાલણુ", ઝુલાવતી વેળા થાયે ઘુઘરના ઘમકાર, ત્રિસલા વિવિધ વચને હરખે ગાય હાલરૂ, ખેંચે કુમતીઆલી કંચનદોરી સાર | માતા૦ ૧૧ || મારા લાડકડા સરખા સંગે રમવા જશે, મનેાહર સુખલડી હું આપીશ એહુને હાથ || લેાજન વેળા રમઝમ રમઝમ કરતા આવશે, હુંતેા ધાઇને ભીડાવીશ હૃદયાસાથ ॥ માતા ૧૨ || હુંસ કાર ડવ કોકિલા પોપટ પારેવડાં, માંહી બપૈયાને સારસ ચકાર ॥ મેના મેાર મેલ્યા રમકડાં સારસ તણા, ઘમઘમ ઘુઘરા ખાવે ત્રિસલા કિશાર !! માતા૦ ૧૩ ।। મારે વીરકુમાર નિશાળે ભણવા જાયશે, સાથે સજ્જન કુટુંબ પરિવાર ।। હાથી રથ ઘેાડા પાલાચે ભલું શૈાભીતું, કરી નિશાળ ગરણું અતિ મનેાહાર ! માતા॰ ॥ ૧૪ | મારા વીર સમાણી કન્યા સારી લાવશું, મારા કુંવરને પરણાવીશ માટે ઘેર, મારા લાડકડા વરરાજા ઘેાડે બેસશે, મારા વીર કરશે સદાય લીલા લહેર !! માતા । ૧૫ ।। માતા ત્રિ

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440