________________
૩૩૨
વાર્ષિક ૫
સગ્ર હું
હરખી નીરખીને ઇંદ્રાણીચે! જાએ વારણે, આજે આનંદ શ્રી વીરકુમરને ઘેર ! માતા- ! ૭ ।। વીરના મુખડા ઉપર વારૂ કાટી ચંદ્રમા, પંકજ લેચન સુંદર વિશાળ કપાલ ! શુક ચંચુ સરખી દીસે નિર્મળ નાસિકા, કામળ અધર અરૂણ રગ રાળ | માતા || ૮ || એષિધ સેાવન મહીરે શાલે હાલરે, નાજુક આભરણ સઘળાં કંચન મેાતીહાર ॥ કર અંગુઠા ધાવે વીર કુમાર હરખે કરી, કાંઈ એલાવતાં કરે કીલકાર || માતા || ૯ | વીરને નિલાડે કીધા છે કુમકુમ ચાંડલા, શાલે જડિત મરકત દીસે મણીમાં લાલ || ત્રિસલાયે જીગતે આંજી અણીયાલી એક આંખડી સુંદર કસ્તુરીનું ટપકુ કીધુ. ગાલ " માતા॰ || ૧૦ || કંચન સાળે જાતનાં રત્ન જડીયું પાલણુ", ઝુલાવતી વેળા થાયે ઘુઘરના ઘમકાર, ત્રિસલા વિવિધ વચને હરખે ગાય હાલરૂ, ખેંચે કુમતીઆલી કંચનદોરી સાર | માતા૦ ૧૧ || મારા લાડકડા સરખા સંગે રમવા જશે, મનેાહર સુખલડી હું આપીશ એહુને હાથ || લેાજન વેળા રમઝમ રમઝમ કરતા આવશે, હુંતેા ધાઇને ભીડાવીશ હૃદયાસાથ ॥ માતા ૧૨ || હુંસ કાર ડવ કોકિલા પોપટ પારેવડાં, માંહી બપૈયાને સારસ ચકાર ॥ મેના મેાર મેલ્યા રમકડાં સારસ તણા, ઘમઘમ ઘુઘરા ખાવે ત્રિસલા કિશાર !! માતા૦ ૧૩ ।। મારે વીરકુમાર નિશાળે ભણવા જાયશે, સાથે સજ્જન કુટુંબ પરિવાર ।। હાથી રથ ઘેાડા પાલાચે ભલું શૈાભીતું, કરી નિશાળ ગરણું અતિ મનેાહાર ! માતા॰ ॥ ૧૪ | મારા વીર સમાણી કન્યા સારી લાવશું, મારા કુંવરને પરણાવીશ માટે ઘેર, મારા લાડકડા વરરાજા ઘેાડે બેસશે, મારા વીર કરશે સદાય લીલા લહેર !! માતા । ૧૫ ।। માતા ત્રિ