________________
શ્રી ૫ શું ષ ણ ૫ વ સલા ગાવે વીરકુમરનું હાલરું, મારે નંદન જીવજે કટિ વરસ એતે રાજ રાજેસર થાશે ભલે દીપપ્ત, મારા મનના મનોરથ પુરશે જગીશ કે માતા છે ૧૬ ધન ધન ક્ષત્રિકુડ ગામ મનેહરૂ, જિહાં વીરકુંવરને જન્મ ગવાય છે રાજા સિદ્ધારકના કુલમાંહે દીનમણી, ધનધન ત્રિસલા રાણી જેહની માતા છે માતા૦ ૧૭ એમ સહીયર ટળી ભેળી ગાવે હાલરૂં, થાશે મનના મરથ તેને ઘેરા અનુક્રમે મહદય પદવી રૂપ વિજ્યપદ પામશે, ગાયે અમિઅ વિજય કહે થાશે લીલા લહેર ! માતા છે ૧૮ છે
મહાવીર સ્વામિનું પારણું. ઝુલાવે માઈકુંવરને પારણે, વીરકુંવરને પારણે ઝુલાવે. રત્ન જડીત સોનેકા પારણા, દેરી જરીની જાનને. . ૧. મણું મતી અરકે ઝુમકે નીકે, ઘુઘરી ઘમક કારણે. રૂ. ૨ રત્ન દામ શ્રીધામ ગંધક પર, કરે પ્રભુજી ખ્યાલને. ઝુ૩ મેનાં મોર શુક સારસ સુંદર, હરખ કુંવર પાલને. પૃ. ૪ છપનદિફ કુંવરી હુલાવે, બજાવે બજાવે તાલને. ૪૦ ૫ ત્રિશલા માતા આનંદિત હોવે, નીરખ નીરખબાળને. કૃ૦ ૬ હંસ કહે પ્રભુ પારણે પોઢયા, જાણે જગત ગાલને. ગુ૭ : છે અથ શ્રી વીરજીન ચઉદ સુપનનું સ્તવન. છે
રાય સીધારથ ઘર પટરાણું, નામે ત્રિશલા સુલક્ષણ એ છે રાજ ભુવનમાંહે પલંગે પોઢતાં, ચઉદ સુપન રાણીચે લહ્યાં એ ૧૫ પહેલેરે સુપનમેં ગયવર દીઠો, બીજે વૃષભ સહામણે એ છે ત્રીજે સિંહ સુલક્ષણો દીઠો, એથે લખમી દેવતા એ છે ૨ પાંચમે પાંચ વરણની માલા, છઠે ચંદ્ર અમિ ઝરે એ છે સાતમે સૂરજ આઠમે અવાજા, નવમે કલશ