________________
શ્રી પષણ ૫
૩૩૧
૫ વા॰ ॥ કલ્પસૂત્રને પૂજોરે ! નવ વખાણુ વિધીએ સાંભલતાં, પાપ મેવાશી જે ૨ ૫ પન્નુ૦૫ ૭ એ અદ્યઇના મહાત્સવ કરતાં ! વા॰ ! બહુ જીવ જગ ઉધર્યાં રે ! વિષ્ણુધ સેવક એહથી નવ નિધિ ! ઋષિ સિદ્ધિ વર્ષો ૨૫ પન્નુ૦ ૫ ૮ ઇતિ।
મહાવીર સ્વામીનું પારણુ
માતા ત્રિસલાએ પુત્ર રત્ન જાઇએ, ચાસઠ ઈંદ્રનાં આસન કંપે સાર ! અવધિજ્ઞાને જોઇ ધાયા શ્રી જિનવીરને, આવે ક્ષત્રિય કુંડ નયર મઝાર મા માતાના ૧૫ વીર પ્રતિબિંબ મૂકી માતા કને, અવસરપિણી નિદ્રા ક્રિએ સાર ॥ એમ મેરૂ શિખરે જિનને લાવે ભક્તિશ્રુ, હરિ પાંચ રૂપ કરી મનાહાર !! માતા૦૫ ૨ ! એમ એમ અસ ંખ્ય કાટાકાટી મળી દેવતા, પ્રભુને એચ્છવ મડાણે લઇ જાય; પાંડુક વન શિલાયે જિનને લાવે ભક્તિનું, હરિ અંગે થાપે ઇંદ્ર ઘણું ઉચ્છાય, માતા શા એક કાડી સાઠ લાખ કળશે કરી, વીરના સ્નાત્ર મહેાચ્છવ કરે સાર ! અનુક્રમે વીર કુમરને લાવે જનની મરેિ, દાસી પ્રિયવા જાએ તેણી વાર. ॥ માતા॰ ॥ ૪ ॥ રાજા સિદ્ધારથને દીધી વધામણી, દાસીને દાનને માન દીએ મનાહાર ॥ ક્ષત્રિયકુ ડમાંહે ઓચ્છવ મડાવીએ, પ્રજાલાકને હરખ અપાર ! માતા॰ ! ૫ ॥ ઘર ઘર શ્રીલ તોરણ ત્રાટક માંધીઆં, ગેરી ગાવે મંગળ ગીત રસાળ ! રાજા સિદ્ધાર્થે જન્મ મહાચ્છવ કો, માતા ત્રિસલા થઈ ઉજમાલ !! માતા॰ ॥ ૬ ॥ માતા ત્રિસલા ઝુલાવે પુત્ર પારણે, ઝુલે લાડકડા પ્રભુજી આન ભેર