________________
શ્રી અ ષા ડે ચા મા સી ૫
૩૫
રાગદ્વેષ માહ અજ્ઞાનથી રહિત એવા જે વિતરાગ અરિહંત પરમાત્મા તેજ મારા દેવ છે.
૨. ગુરૂ કે જે વિતરાગના પ્રરૂપેલા ધર્માંને જણુાવનારા, તેજ પ્રમાણે ચાલનારા, સંસારથી વિરક્ત થયેલા, કંચન. કામિનીના ત્યાગી પેાતે તરનારા અને બીજા ભન્ય જીવાને આશારહિત શુદ્ધ ઉપદેશ આપી તારનારા એવા જે કાઈ કોઇ મહાપુરૂષ સાધુ મુનિરાજ તેજ મારા ગુરૂ.
૩. ધર્મ-દુરગતિમાં જતા જીવાને ધારી રાખી, ઉર્ધ્વગતિમાં છેવટે તેજ પ્રયત્નથી મેાક્ષમાં લઇ એવા જે વિતરાગભાષિત ધર્મ તેજ મારા ધર્મ.
જનાર
આ ઉપર મતાવેલા દેવ-ગુરૂ અને શુદ્ધ ધર્મ તે ત્રણ તત્ત્વની સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક યથાશક્તિ ધર્મ આરાધન કરવું તેનું નામ સમક્તિ કહેવાય છે.
સમિતિવનાની જે કરણી કરવામાં આવે છેતે જો કે શુભકરણી શુભલ આપે છે. પરંતુ ચારેગતિના બ્રૂમણુ દૂર કરી શકતી નથી. અને સમકિત સહિત જે જે શુભકરણી કરવામાં આવે છે તે તે ચાક્કસ મેાક્ષને આપનારીજ થાય છે. માટે હે ભવ્યજીવા ! માર પ્રકારના વ્રત આદિ જે જે કરણી કરા તે સભ્યપ્રકારે ગુરૂદ્વારા સમ જીનેજ કરવી.
ધર્મ કરવાના મુખ્ય ચાર પ્રકાર બતાવેલા છે. દાનશીયળ–તપ અને ભાવ. તેમાં દાન મુખ્યકરીને પાંચ પ્રકારનું છે. એક તા મરતા જીવને છેડાવવા તે અભયદાન. મીજી શ્રી સંઘને ચાર પ્રકારના આહાર આપવા તે સુપાત્રદાન, ત્રીજું સર્વ જીવની ઉપર દયાભાવ રાખવા તેને અનુકંપા