________________
જીવ
વાર્ષિક પાસ મેં હું. જગતમાં સાધારણમાં સાધારણ કાર્ય કરવું હાય છે તેા પણ તે કાર્ય પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ હાવા જોઈએ, વિશ્વાસવિના કોઈપણુ કાઇ કામાં પ્રવર્તતા નથી. તેા આ જીવ અનાદ્દિકાળથી મિથ્યાત્ય ( અજ્ઞાનદશા)ના પ્રતાપથી ચારગતિ અને ચારાશી લાખયાનીચે કરીને મહાભયંકર એવા સંસારરૂપી સમુદ્રમાં ભટકયા કરે છે. તેનાથી તરવાને અને સવદુઃખથી મુક્ત થવાનેમાટે શરણભૂત એક ધર્મ જ છે. તેા તેનું સેવન કરવામાટે પ્રથમ શ્રદ્ધા હાવી જોઇએ. તે તે શ્રદ્ધા મેળવવામાટે પ્રથમ જ્ઞાનની જરૂર છે. જ્ઞાનનિષેના સત્ અસત્ પદાર્થની ખબર પડે નહિં, માટે આ ઋતુમાં જેમ અને તેમ બીજા સંસારી કાચમાંથી મુક્ત થઇ જ્ઞાન મેળવવા તરફ પુરતા પ્રયાસ કરવા જોઇએ. તે તે જ્ઞાન જ્ઞાની પાસેથી મળી શકે માટે જ્ઞાન અને જ્ઞાનીનું બહુમાનપૂર્વક વ્યાખ્યાનાદિ સાંભળવાથી અવશ્ય ધર્મકરણીની અને દેવ ગુરુ અને ધર્મની ઓળખાણુ થાય છે. અને-શુદ્ધદેવ-ગુરુ અને ધર્મની એલખાણ પૂર્વક જે વન તેનું જ નામ શ્રદ્ધા. અને તે શ્રદ્ધારૂપ સમકિત કહેવાય છે. તે સમકિત સકમથી મુકાવીને મેલ મેલવવાનું ખીજ છે. માટે દરેક ભનજીવા એ શુદ્ધ દેવ-ગુરૂ અને ધર્મનું ઓળખાણ ગુરૂદ્વારાએ જરૂર સમજી લેવું. અને અનાદિ કાલથી જે નહિ પ્રાપ્ત થયેલું એવું તે સમ્યકત્વ સમજીને ગ્રહણ કરવું.
હવે શુદ્ધ દેવ-ગુરૂ અને ધર્માંનું વર્ણન કહે છે. ૧ જગતમાં અનેક દેવ દેવીએતરીકે નામથી આળખાય છે. પરંતુ શુદ્ધ સત્ય દેવ કાને કહેવા કે જેઓ
૩૪