________________
ન ૧૫ ઃ આ શ ધ ન પ
૩૫
પડિલેહણના વિધિ.
ખમાસમણ દેઇ, ઇરિયાવહિય પડિમી, ઇચ્છાકારેણ ક્રિસહુ ભગવન પડિલેહણ કરૂ ? ઇચ્છ” કહી, ક્રિયામાં વપરાતા સર્વ ઉપકરણાની પ્રતિલેખના કરવી. પછી ઇરિયાવહિય પડિકમી કાજો લેવા. કાજો જોઈ સામાયિકમાં હાઇએ તે ઇરિયાવહિય પડિ±મી, અણુજાણહું જમ્મુગ્ગહેા” કહી, ત્રણ વખત વાસિરે” કહી, ચેાગ્ય સ્થાનકે પરઠવવા.
દેવવદનના વિધિ.
પ્રથમ કરિયાવહિય પડિમી, ઉત્તરાસંગ નાખી ચૈત્યવંદન કરવું. નમ્રુત્યુણ' સુધી કહી જ્યવીયરાય અડધા કહેવા.
પછી ખમાસમણ દઈ ચૈત્યવંદનના આદેશ માગી ચૈત્યવંદન ખેલવું. નમ્રુત્યુણ સુધી ક્હી, ઉભા થઇ અરિ હુંત ચૈઇયાણ વદત્ત. અન્નત્થ” કહી, એક નવ. કારના કાઉસગ્ગ કરવા, પારી, નમાડહુસિદ્ધા॰ કહીં, પહેલી થાય કહેવી. પછી લાગસ॰ વણ૦ અન્નત્થ કહી, એક નવકારના કાઉસગ્ગ પારી, બીજી થાય કહેવી, પછી પુક્ષ્મવર૰ સુઅસભગવ॰ અન્નત્યં કહી એક નવકારના કાઉસ્સગ્ગ કરી પારી ત્રીજી થાય કહેવી પછી સિદ્ધાણુ બુદ્ધાણં વૈયાવચ્ચગરાણ અન્નત્યં કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી પારી નમાત્ કહી ચેાથી થાય હેવી.
પછી નીચે બેસી નમ્રુત્યુણ કહી પ્રથમની વિધિ પ્રમાણે બીજી ચાર થાય। કહી નમ્રુત્યુણ, જાવતિ ચૈયા, ખમાસણ