________________
વાર્ષિ ક ૫ સંગ્રહું
૧૪
જિષ્ણુપણુત્ત તત્ત, ઈચ્ય સમ્મત્ત મએ ગહિઅ ખમિ, ખમાવિચ્ય, મઇ ખમિઅ સહુ જીવનિકાય; સિદ્ધહુ સાખ આલેયડુ, મુન્ત્રઢુ વર્કર ન ભાવ. સન્થે જીવા કમ્ભવસ, ચઉદહરાજ ભમત; તે મે સવ્વ ખમાવિ, મુવિ તેડુ ખમત. જ મણેણુ અઘ્ધ, જં જ વાએણુ ભાસિય પાત્ર'; જ જ કાએણ કર્યું, મિચ્છામિ દુક્કડં તરસ.
૧૬
જ
१७
૨૪૦
""
૧૫
આળી કરનાર ભાઇ વ્હેનેાને આવશ્યક સૂચનાઓ. (૧) આ દિવસેામાં જેમ બને તેમ ક્લાયના ત્યાગ કરવા અને વિથા કરવી નહી.
(૨) આ દિવસેામાં આરભાના ત્યાગ કરવા અને કરાવવેા તથા બની શકે તેટલી ‘અમારિ' પળાવવી.
(૩) દેવપૂજનના કાર્ય સિવાય સચિત્ત પાણીના ત્યાગ રાખવા.
:
(૪) પહેલા અને પાછલા દિવસ સાથે બધા દિવસેામાં મન વચન કાયાથી નિળ બ્રહ્મચર્યનું પાલન કરવું. કુદૃષ્ટિ પણ કરવી નહી.
(૫) જતાં આવતાં ઈ*સમિતિના ખાસ ઉપયાગ રાખવા. (૬) કાઈપણ ચીજ લેતાં મૂખ્તાં કટાસણું સ’થારીયુ' પાથરતાં, યતના પૂર્વક પૂજવા પ્રમાવાના ઉપયાગ રાખવા.
(૭) થુંક, ખળખા, લીંટ જેમ તેમ નાંખવા નહિ, પણ રૂમાલ રાખીને તેમાં કાઢવા ખાસ ઉપયોગ રાખવે, તેથી પણ જીવ રક્ષા ઘણી થઈ શકે છે.