________________
૧ વ પ ધ
આ
રા
ધ ન
પ ર્વ
૨૭૩
બાલાર પછી માય, પરાતા પુજારા, તે કળશ
ભરવું, સ્થાપનામાં શ્રીફળ તથા રેડ નાણું ધરવું, તે ગુરૂપાસે મંત્રાવી કેશરથી તિલક કરવું. કંકણદેરે હાથે બાંધ, ડાબા હાથમાં સ્વસ્તિક કરીને વિધિ યુક્ત સ્નાત્ર ભણાવવું. પછી શ્રી અરિહંતપદમાં તન્દુલ, ધૂપ-દીપ-નૈવેદ્ય, પ્રમુખ અષ્ટ દ્રવ્ય, વાસક્ષેપ, નાગરવેલ પ્રમુખનાં પાન, કેબીમાં ધરીને, તે કેબી હાથમાં રાખવી. કળશને મૌલિસૂત્ર બાંધી, કુંકુમના સ્વસ્તિક કરી, પંચામૃતથી ભરી, તે કળશે હાથમાં લઈ, પ્રથમ શ્રીઅરિહંતપદની પૂજા ભણી તે સંપૂર્ણ ભણું રહ્યા પછી, મેટી પરાતમાં (થાળમાં) પ્રતિમાજીને પધરાવવા પછી “૩૪ હીં નમે અરિહંતાણ” એ પ્રમાણે બાલીને અભિષેક કરી શ્રી અરિહંતપદની પૂજા કરવી અષ્ટદ્રવ્ય અનુક્રમે ચઢાવવાં.
૨. બીજુ-સિદ્ધપદ રક્તવણે છે, માટે ઘઉં કેબીમાં ધરી શ્રીફળ તથા અષ્ટદ્રવ્ય લઈને નવ કળશ પંચામૃતથી. ભરી, બીજી પૂજા ભણવી, તે સંપૂર્ણ થયા પછી “૩૪ હો. નમો સિદ્ધાણં' એમ કહી કળશથી અભિષેક કરી અષ્ટ દિવ્ય ચઢાવવાં.
૩ ત્રીજું-આચાર્યપદ પળે વણે છે, માટે ચણાની દાળ, અછદ્રવ્ય, શ્રીફળ પ્રમુખ લઈ નવ કળશ પંચામૃતથી ભરી, ત્રીજી પૂજાને પાઠ ભણ, તે સંપૂર્ણ થયા પછી “ૐ હીં નમે આયરિયાણુ” એમ કહી કળશ વડે અભિષેક કરીને અષ્ટ દ્રવ્ય ચઢાવવાં.
૪. ચેાથું-ઉપાધ્યાયપદ નીલ વણે છે, માટે મગ તથા અષ્ટ દ્રવ્ય લઈ પૂર્વોક્ત વિધિ પૂજા ભણાવવી સંપૂર્ણ થયા