________________
સં ગ હું
* વાર્ષિ ક પ પંડિત શ્રીવીરવિજ્યજીકૃત
સ્નાત્ર પૂજા.
સ્નાત્ર ભણવામાં જરૂર પડતી ચીજોની યાદી,
ત્રણ બાક, સિહાસન, કળશ, થાળી, ચામર, દર્પણ, ઘંટ, આરતી, મંગળદી, વાળાકુચી, કેસર, વાણું, અંગલુહણા, દૂધ, દહીં, ઘી, સાકર, નાડાછડી, કકુ, ચોખા, ર્મીઠું, માટી, કપૂર, શ્રીફળ, રૂપાનાણું, ફૂલ, પ, બે પૈસા, ચંદ, રણ, પંખે, અરિને નસ, દીપક,
[૧. પ્રથમ ત્રણ ગઢને બદ સુંદર ત્રણ બાજોઠ મૂકી તે
ઉપર સિંહાસન મૂકવું. નીચેના બાજોઠ ઉપર વચમાં કેસરને સાથીએ કરી
ઉપર ચાબા પુરીને શ્રીફળ મૂકવું. ૩. તેજ બજોઠ ઉપર કેસરના સાથીયા આગળ જા ચાર
સાથીયા કરી તે ઉપર કળશ ચાર પાંચામૃત ભરી દરેક કળશને નાડાછડી બાંધીને મૂકવા. સિંહાસના મધ્ય ભાગમાં કેસર સાથી કરી બા પૂરી, રૂપનાણું મૂકી, તેના ઉપર-ત્રણ નવકાર ગણી ધાતુની પ્રતિમાજી પધરાવવા વળી પ્રતિમાજીની આગળ બીજે સાથી કરી. તેના ઉપર શ્રી સિદ્ધચક પરાવવા.